પોરબંદરમાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, ત્રણ જવાનોના મોત

ગુજરાતના પોરબંદરમાં આજે ભારતીય કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર ALH ધ્રુવના ક્રેશ થવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય જવાનોના મોત થયા છે, જ્યારે દુર્ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો….

‘પ્રેમનું પાનેતર’: રજવાડી શાન સાથે યોજાયો 511 લેઉવા પટેલ સમાજની દીકરીઓનો શાહી સમૂહલગ્નોત્સવ

રાજકોટના જામકંડોરણાથી ધારાસભ્ય અને સમાજ સેવા સાથે સંકળાયેલા શ્રી જયેશ રાદડિયાના યજમાન પદે લેઉવા પટેલ સમાજનો નવમો ભવ્ય સમૂહલગ્નોત્સવ યોજાયો, જેમાં 511 દીકરીઓના કન્યાદાન સાથે આ પ્રસંગે વિશાળ સામાજિક એકતા…

અમદાવાદના 400 ટ્રાફિક સિગ્નલ AIથી જોડાશે: ચક્કાજામમાંથી રાહતના નવા યુગની શરૂઆત

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓ દૂર કરવા માટે ટેકનોલોજીના નવા ઉપાય લાવવામાં આવી રહ્યા છે. શહેરના 18 મીટરથી મોટા રોડ પર આવેલા 400 જેટલા ટ્રાફિક સિગ્નલ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત…

અમદાવાદ ફ્લાવર શૉએ રચ્યો ઈતિહાસ: વિશ્વનું સૌથી મોટું ફ્લાવર બુકે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યું!

અમદાવાદ, 8 જાન્યુઆરી 2025: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આ વર્ષના અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉએ ફરી એકવાર વૈશ્વિક સ્તરે ગુજરાતનું નામ ગૌરવમય બનાવ્યું છે. આ કાર્યક્રમમાં 10.24 મીટરની ઊંચાઈ અને 10.84…