પોરબંદરમાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, ત્રણ જવાનોના મોત

ગુજરાતના પોરબંદરમાં આજે ભારતીય કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર ALH ધ્રુવના ક્રેશ થવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય જવાનોના મોત થયા છે, જ્યારે દુર્ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો….