જો હું તમને એમ કહું કે હવે ટાઈમ ટ્રાવેલ કરવું શક્ય છે. અને એટલું જ નહીં જ્યારથી આપણે ફિલ્મોમાં ટાઈમ ટ્રાવેલ વિશે જોતા અને સંભાળતા આવ્યા છીએ અને વિચારતા આવ્યા છીએ કે આતો માત્ર ફિલ્મોમાંજ શક્ય છે, એ પહેલાં પણ આપણે ભારતની એક એવી જગ્યા પર જઈને ટાઈમ ટ્રાવેલ કરી શકતા હતા. તો તમે કહેશો કે આ વાત શક્ય જ નથી. પરંતુ હકીકતમાં આ વાત 100% સાચી અને સત્ય છે. તો ચાલો આપણે આજે ભારતની આ જગ્યા વિશે જાણીએ કે જ્યાં ટાઈમ ટ્રાવેલ કરવું શકય છે.

જાણો ઝારખંડના તૈમારા ઘાટીનું સત્ય :
જો હું તમને એમ કહું કે તમે મુસાફરી કરી રહ્યા છો અને અચાનક જ તમે 2023 માંથી 2025 માં પહોંચી જાઓ છો તો તમે વિશ્વાસ નહીં કરો. પરંતુ આવું જ કંઈક ઉત્તરાખંડમાં રાંચી (Ranchi) થી જમશેદપુર (Jamshedpur) ને જોડતા NH33 હાઇવે પર થાય છે. કેટલાક રિપોર્ટ અનુસાર લોકો આ હાઇવે અને ખાસ કરીને હાઇવે પરની તૈમારા ઘાટીને મોતનો હાઇવે કહે છે, કારણ આ હાઇવે ઉપર ઘણી દુર્ઘટનાઓ થાય છે અને ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે.
બદલી જાય છે વર્ષ અને સમય
જ્યાંરે તમે તૈમારા ઘાટી વિસ્તારમાં પ્રવેશ કરશો ત્યારે તમારો મોબાઈલ ફોન અચાનક તામરા નિયંત્રણમાંથી બહાર નીકળી જશે. તમારા ફોનમાં સમય અચાનક બદલી જશે અને વર્ષ 2025 બતાવવા લાગશે. તમારું વોટ્સઅપ ચાલતું બંધ થઈ જશે અને કંઈક નીચે દર્શાવેલ ફોટો જેવું બતાવવા લાગશે. અને જેવા તમે આ વિસ્તારમાંથી બહાર નિકળસો કે તમારો મોબાઇલ ફોન સાચો સમય બતાવવા લાગશે.

આ કારણે થાય છે રોડ દુર્ઘટનાઓ
ABP લાઈવના એક રિપોર્ટ અનુસાર લોકો માને છે કે આ રસ્તા પર સફેદ કપડામાં એક સ્ત્રી ફરતી દેખાય છે. અને વાહન ચાલકો દ્વારા આ સ્ત્રીને બચાવવાનો પ્રયત્ન કરતા તેઓ વાહન દુર્ઘટનાનો ભોગ બને છે. રિપોર્ટ અનુસાર આ રોડ પર એક મંદિર બનાવવામાં આવ્યું હતું, જેથી કરીને આ રોડ પર વાહન દુર્ઘટનાઓ અને અકસ્માતો અટકી શકે. મંદિરના પૂજારીના કહેવા પ્રમાણે જ્યારે પૂજામાં વિક્ષેપ આવે છે ત્યારે માતા પોતે મહિલાના રૂપમાં રસ્તા પર આવી જાય છે. અને તેને વાહન ચાલકો દ્વારા બચાવવા જતા વાહન દુર્ઘટનાઓ થાય છે.
આ વાંચવું ગમશે : વડાપ્રધાન તરતા ગાયબ થઈ ગયા !! 😱
ઈન્ટરનેટ ચાલતું થઈ જાય છે બંધ
કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલયની શિક્ષિકાએ જણાવ્યું કે બાયોમેટ્રિક હાજરી લેવી શક્ય નથી કારણ કે જયારે પણ બાયોમેટ્રિક હાજરી લઈએ ત્યારે હાજરી 2024 અથવા 2025 વર્ષેની કોઈ પણ તરીખોમાં સેવ થઈ જાય છે. આ કારણે અહીંના વિસ્તારોમાં રજીસ્ટર પર જ હાજરી લેવામાં આવે છે. તેઓએ એ પણ જણાવ્યું કે આજુબાજુની સ્કૂલોમાં પણ આ સમસ્યા જોવા મળે છે.
ત્યાંના એક શિક્ષિકા બાગેશ્વરી કુમારીએ જણાવ્યું કે મોબાઈલ પર સમય સંપૂર્ણપણે બદલાઈ જાય છે. લોકડાઉનના સમયે તેના મોબાઇલ પર વર્ષ 2023 બતાવતા હતા પરંતુ થોડા સમયથી વર્ષ 2024 દેખાય છે. ઘણી વખત મોબાઈલ કામ કરવાનું બંધ કરી દે છે. અને ઇન્ટરનેટથી ચાલતું કોઈ પણ ફંકશન કામ કરતું જ નથી.
ગામ લોકોએ જણાવ્યું કઈક આવું
ગામ લોકો પણ આ વાત સાથે સહમત થતા જણાવ્યું કે અહીં મોબાઇલ નેટવર્કની સમસ્યા છે. કોલ કરી શકાય છે, પરંતુ ઇન્ટરનેટ બિલકુલ કામ કરતું જ નથી. તારીખ અને સમય પણ બદલાય જાય છે. જોકે ગામ લોકો આનું કારણ કર્ક રેખાને માને છે, જે આ વિસ્તારમાંથી પસાર થાય છે.
તો મિત્રો તમારું આ વિશે શું માનવું છે એ અમને કૉમેન્ટ કરીને જરૂર જણાવજો. અને શું તમે પણ ટાઈમ ટ્રાવેલ કરવા માંગો છો ? જો હા તો થોડી સાવધાની સાથે તૈમારા ઘાટીની મુલાકાત લો અને ટાઈમ ટ્રાવેલનો અનુભવ મેળવો. શુ તમે આ જગ્યાની મુલાકાત લેશો એ પણ અમને કોમેનન્ટમાં જરૂર જણાવો.
વધુ વાંચો : કેનેડાના નોવા સ્કોટિયા આઇલેન્ડ પરના 400 વર્ષ જુના ખજાનનું રહસ્ય ઉકેલાયું !!
I agree with your point of view, your article has given me a lot of help and benefited me a lot. Thanks. Hope you continue to write such excellent articles.
I agree with your point of view, your article has given me a lot of help and benefited me a lot. Thanks. Hope you continue to write such excellent articles.
Do you mind if I quote a couple of your articles as long asI provide credit and sources back to your website?My blog site is in the very same niche as yours and my users would certainly benefit from some of the information you present here.Please let me know if this okay with you. Thanks!
Sorry, You Don’t
I have read your article carefully and I agree with you very much. This has provided a great help for my thesis writing, and I will seriously improve it. However, I don’t know much about a certain place. Can you help me?
I have read your article carefully and I agree with you very much. This has provided a great help for my thesis writing, and I will seriously improve it. However, I don’t know much about a certain place. Can you help me?
Reading your article helped me a lot and I agree with you. But I still have some doubts, can you clarify for me? I’ll keep an eye out for your answers.
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.
You Can ask
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.