નોરા ફતેહી વિશે 17 રસપ્રદ તથ્યો ||17 Interesting Facts About Nora Fatehi

નોરા ફતેહી વિશે 17 રસપ્રદ તથ્યો ||17 Interesting Facts About Nora Fatehi

નોરા પતેહી વિશે 17 રસપ્રદ તથ્યો | ગુજરાતી માં નોરા ફતેહી વિશે રસપ્રદ તથ્યો

||17 Interesting Facts About Nora Fatehi                                                                                        1.નોરા ફતેહીનો જન્મ 6 ફેબ્રુઆરી 1992 મા કેનેડાના  ટોરોન્ટો, ઓન્ટારિયો મા થયો હતો.

2. તેણે બોલિવૂડમાં  દહાડ: વાઘ ઑફ ધ સુંદરવન ફિલ્મ માં અભિનય કરીને કારકિર્દીની શરૂઆત કરી હતી.||17 Interesting Facts About Nora Fatehi

3. નોરા એ વિક્રમ ભટ્ટ દ્વારા નિર્દેશિત અને મહેશ ભટ્ટ ઇમરાન દ્રારા નિર્મિત મિસ્ટર એક્સ ફિલ્મમાં ઇમરાન હાશ્મી  અને ગુરમીત ચૌધરી સાથે વિશેષ ભૂમિકા ભજવી હતી ||17 Interesting Facts About Nora Fatehi

4. નોરા ભારત મા સંબંધો ધરાવે છે તે ઇસ્લામિક અરબી-મોરોક્કન પરિવાર સાથે સંબંધ ધરાવે છે તેની માતા ત્રીજી પેઢીની ભારતીય છે.

5. નોરાને એક નાનો ભાઈ છે જેનું નામ છે ઉમર ફતેહી. “નોરાની બેસ્ટ ફ્રેન્ડ ઈશા એક્ટન છે”.

6. તે એક સ્લિમ ટ્રીમ અભિનેત્રી છે.અને તે શારીરિક પ્રવૃત્તિઓ કરીને હંમેશા ફિટ અને ફાઈન રહેવાનું પસંદ કરે છે.

7. નોરા ની ઊંચાઈ 5. 6 ઇંચ અને વજન 55 કિગ્રા છે.

8. નોરા ઇસ્લામ ધર્મ થઈ છે. અને તેમની રાષ્ટ્રીયતા: કેનેડિયન, ભારતીય છે.હાલમાં તે મુંબઈમાં રહે છે.

9. તેણે ઘણી તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ અભિનય કર્યો, જેના કારણે તે રાજ્યોમાં પણ તેને ઘણી સફળતા મળી.

10. તેની સૌથી સફળ ફિલ્મ સત્યમેવ જયતે નુ ગીત “દિલબર” છે.જે 15મી ઓગસ્ટ 2018ના રોજ રિલીઝ થઈ હતી જેને માત્ર એક જ દિવસમાં  20 મિલિયન વ્યુઝ મેળવ્યા હતા.

નોરા ફતેહી વિશેની હકીકતો ગુજરાતી માં 11-17

11. તે “યે બિગ બોસ 9” ની સ્પર્ધક બની જ્યાં તેણે 84 દિવસની યાત્રા પૂરી કરી હતી, ત્યાર બાદ તે નીકળી ગઈ હતી.

12. 2016ના ભારતીય ટીવી રિયાલિટી શોમાં નોરા એ “ઝલક દિખ લાજા” માં પણ ભાગ લીધો હતો.

13. હિન્દી ઉપરાંત અંગ્રેજી અરબી અને ફ્રેન્ચ ભાષા નુ પણ તેની પાસે સારું જ્ઞાન  છે.

14. તમને જણાવી દઈએ કે નોરા ફતેહીએ બોલિવૂડ ફિલ્મ Roar: Tigers of the Sundarbans થી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી.

15. નોરાનો ઉછેર કેનેડામાં થયો હતો પરંતુ તેની કારકિર્દી બનાવવા માટે ભારત આવીને પોતાનુ નામ બનાવ્યું.

16. તેણે ફિલ્મ બાહુબલી અને કીક 2 જેવી મોટી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

17. નોરાએ પોતાનો પ્રારંભિક અભ્યાસ વેસ્ટવ્યૂ સેન્ટેનિયલ સેકન્ડરી સ્કૂલ, ટોરોન્ટોમાંથી પૂર્ણ કર્યો. તે પછી, તેને યોર્ક યુનિવર્સિટી, ટોરોન્ટોમાં અભ્યાસ કર્યો. તેના અભ્યાસ દરમિયાન, તે એક વ્યાવસાયિક બેલી ડાન્સર બની ગઈ.

સંબંધિત હકીકતો –

1. અલ્લુ અર્જુન વિશે રસપ્રદ તથ્યો

2. આ છે વિશ્વની ટોચની 10 અજાયબી નોકરીઓ!!

3. ચાણક્ય નીતિ – આ ગંદા કાર્યોથી દૂર રહો, મા લક્ષ્મીની કૃપા વરસશે

Images Source : factguide.net

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.