ચીંકી અને મીંકી ઉર્ફ સુરભી અને સમૃદ્ધિ બંને જુડવા બહેનો છે. તે બંનેનું સાચું નામ સુરભી અને સમૃદ્ધિ છે. પરંતુ તેઓ ચીંકી મીનકીના નામથી ફેમસ છે. આ જુડવા બહેનો બંને એકબીજાને ચેહરો, હાઈટ અને અન્ય બધી રીતે મળતી આવે. જ્યારે બંને સાથે હોય ત્યારે તેમાં કોણ ચીંકી અને કોણ મીંકી છે તે કહેવું મુશ્કેલ બની જાય છે.
Image Source |
ચીંકી મીંકીનું હોટ ફિગર જોઈને તમારી આંખો પોહળી થઈ જશે. આ સિવાય આ બંને બહેનો લોકપ્રિય ટીવી શૉ ધ કપિલ શર્મા શૉમાં પણ જોવા મળી ચુકી છે. બંને બહેનો સોશ્યિલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે. અને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે. બંનેની સુંદરતા અને હોટ ફિગર બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.
Image Source |
Image Source |
Image Source |
Image Source |
Image Source : Instagram |
આ પણ વાંચો : વાયરલ બિકીની તસ્વીરો…જુઓ દિશા પટનીની હોટ અને ગ્લેમરસ તસ્વીરો…
Image Source : Instagram |
Image Source : Instagram |
Image Source : Instagram |
આ પણ વાંચો : હોટનેશની હદ પાર કરી આહના કુમરાએ… પોતાના હોટ ફોટોઝ શેર કર્યા સોશ્યલ મીડિયા પર… જુઓ ફોટોઝ…
Image Source : Instagram |
Image Source : Instagram |
Image Source : Instagram |
આ પણ વાંચો : શહનાઝ ગીલના હોટ ફોટઝ થયા વાયરલ… ચાહકોના હોશ ઉડાવી દીધા…
Image Source : Instagram |
બંને બહેનો સોશ્યિલ મીડિયા પર એક્ટિવ રહેવાની સાથે સાથે મોડલિંગ પણ કરે છે. અને ઘણી વખત બ્રાન્ડ પ્રમોશન પણ કરે છે.
View this post on Instagram
હવે ઓનલાઈન શોપિંગનો સમય છે!
શું તમે તમારી ઓનલાઈન શોપિંગ માટે ખાસ ડિસ્કાઉન્ટ શોધી રહ્યા છો? Bigdealz.in તમારા મનપસંદ સ્ટોર્સની મુલાકાત લો અને મફત કૂપન્સ, ડીલ્સ અને પ્રોમો કોડ મેળવો.
Bigdealz.in – તમારી ખરીદીને વધુ સસ્તું બનાવવાની એક સરળ રીત!