‘કુછ કુછ હોતા હૈ’ નો સાયલન્ટ સરદાર પરઝાન દસ્તુર 4 મહિના પછી ડેલના શ્રોફ સાથે લગ્ન કરશે.
રાની મુખર્જી, કાજોલ અને શાહરૂખની સુપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ નો સાયલન્ટ સરદાર પરઝાન દસ્તુર 4 મહિના પછી લગ્ન કરવાનો છે.ડેલના શ્રોફ સાથે પરઝને ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સગાઈ…