ફિલ્મજગત એક એવી દુનિયા છે જેમાં દરેક અભિનેતા અને અભિનેત્રી પોતાના અલગ અલગ પાત્રો ભજવે છે અને દરેક પાત્રનું ઘણું મહત્વ છે. કોઈપણ એક પાત્ર વિના પણ આ દુનિયા અધૂરી છે. એટલે જ તેમાં અભિનેત્રીઓ માં, દીકરી, સાસુ અને પત્ની જેવા અલગ અલગ પાત્રો ભજવે છે. અને બોલિવૂડમાં આ પાત્રો વગર ફિલ્મ વિશે વિચારવું પણ મુશ્કેલ બને છે. પણ શું તમે ક્યારેય આ અભિનેત્રીઓની રિયલ લાઈફ વિશે કશું જાણવાનો પ્રયત્ન કર્યો છે. જો ના, તો ચાલો આજે આપણે કઈક આવી જ મોટી ઉંમરના પાત્રો નિભાવતી અભિનેત્રીઓના રિયલ લાઈફ પોટોગ્રાફ્સ જોઈએ અને જાણીએ તેની રિયલ જિંદગી વિશે…
1. નાદિયા
Image Source : Gujju Jankari |
સાઉથ ઈન્ડસ્ટ્રીમાં એક કરતાં એક ચડિયાતી અભિનેત્રીઓ જોવા મળે છે. અને તે ખૂબ જ બોલ્ડ પણ દેખાતી હોય છે. પરંતુ નાદિયા સાઉથની ફિલ્મોમાં વધુ ભાગે માતાની ભૂમિકા ભજવતી જોવા મળે છે. 2013 માં આવેલી ફિલ્મ મિર્ચીમાં પણ તે પ્રભાસની માતાની ભૂમિકા નિભાવે છે. પણ તમને જણાવી દઈએ કે નાદિયા રિયલ લાઈફમાં ફિલ્મની અભિનેત્રી કરતા પણ વધુ બોલ્ડ દેખાય છે.
2.અમૃતા સુભાષ
Image Source : Gujju Jankari |
અમૃતા સુભાષ રણવીર સિંહની માતાનો અભિનય કરતી બોલિવૂડ ફિલ્મ ‘ગલી બોય’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે એકદમ સરળ દેખાવમાં જોવા મળી હતી. પરંતુ રિયલ લાઈફમાં તે ખુબજ મોર્ડન અને બોલ્ડ દેખાય છે. ઘણા લોકો તેના સ્ટાઈલિશ લુકના દીવાના છે.
3.રમ્યા કૃષ્ણ
Image Source : Gujju Jankari |
રાજમાતા શિવગામી એટલે કે પ્રભાસની ફિલ્મ ‘બાહુબલી’ માં રાજમાતાનો અભિનય કરનાર રમ્યા કૃષ્ણ છે. રમ્યા કૃષ્ણએ બીજી પણ ઘણી ફિલ્મોમાં અભિનય કર્યા છે. પરંતુ વાસ્તવિક જીવનમાં તે ફિલ્મમાં દેખાડવામાં આવે તેના કરતાં ઘણી ગ્લેમરસ અને બોલ્ડ છે. 200 થી વધારે ફિલ્મો કરીને રમ્યા કૃષ્ણે પોતાનું નામ બનાવ્યું છે.
4. અર્ચના જોયસ
Image Source : Gujju Jankari |
5. મહેર વીજ
Image Source : Gujju Jankari |
સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ આજે પણ ઘણા લોકોની ફેવરિટ ફિલ્મ છે. આમાં મુન્નીની માતા અકરે નું પાત્ર મહેર વિજે ભજવ્યુ હતું. તેમાં તે ખુબજ સિમ્પલ દેખાય છે. પરંતુ રિયલ લાઇફમાં તે ખૂબ જ હોટ છે. અને તે ખૂબ જ સ્ટાઇલિશ છે ઘણા લોકો તેના સ્ટાઇલિશ લુકના દીવાના છે.