નેશનલ ક્રશ ઓફ ઇન્ડિયા એટલે કે રશ્મિકા મંદનાના માત્ર સાઉથમાં જ નહીં પરંતુ આખા ભારતમાં કરોડો ફેન્સ છે. તેમની સુંદરતાના લાખો લોકો દીવાના છે. તેમની દરેક તસ્વીર પર લાખો લોકોની લાઈકો મળે છે. દરેક તસવીરોમાં તેમની સુંદરતાની કોમેન્ટો જોવા મળશે.
શુ તમે જણો છો પત્ની અને બાળકોને છોડીને આ અભિનેત્રીના પ્રેમમાં પાગલ થઈને તેની સાથે રહેતા હતા પ્રભુદેવા.
Image Source: adhuri lagni |
થોડા દિવસો પહેલા આ અભીનેેત્રીએ પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર પોતાની અમુક તસવીરો શેર કરી હતી. જે તસવીરોને જોઈને તેમના ચાહનારાઓ અને ફેન્સના દિલ તૂટી ગયા હતા. આ તસ્વીરો જોઈને લાગે છે કે રશ્મિકાએ સિક્રેટ સગાઈ કરી લીધી છે. આવું એટલા માટે માનવામાં આવે છે કારણ કે રશ્મિકાએ હોળીના અવસર પર પોતના ચાહકોને Happy Holi કહેતા પોતાની અમુક એવી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
Image Source: adhuri lagni |
આ તસ્વીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ સુંદર અભિનેત્રી તસ્વીરોમાં પોતાની ફિંગરની સાથે એક ખૂબસૂરત રીંગને સ્પોટ કરી રહી છે, એટલુ જ નહીં રશ્મિકાએ આ સાથે એક સુંદર મેસેજ પણ લખ્યો હતો જે વાંચીને તેમના ફેન્સ અને ચાહકોને લાગે છે કે રશ્મિકાએ સગાઈ કરી લીધી છે.
Image Source: South Fans |
રીંગને તસ્વીરમાં બતાવતા લખ્યું છે, કે “મેં તમને મેળવી લીધા છે. જેને પણ મારા માટે આ રિંગ મોકલી છે તે હવે જાણી ચુક્યા છે કે મને એ રિંગ મલી ચુકી છે. આ રિંગ મારી આંગળીમાં બિલકુલ ફિટ છે અને મને પસંદ આવી છે અને મેં તમારો એ નાનકડો મેસેજ પણ વાંચી લીધો છે.”
Image Source: Times Of India |
રશ્મિકા મંદાનાની આ તસવીરો આ રીતે જોયા બાદ તેમના ઘણા ચાહકો તેમના પ્રેમ વિશે ઘણા બધા સવાલો પૂછવા લાગ્યા હતા. ત્યારબાદ રશ્મિકાએ ફરી એક તસ્વીર શેર કરી પોતાના ચાહકોને વેટ ક્લિયર કરી કે આ રિંગ તેમના કોઈ બોયફ્રેન્ડ દ્વારા મોકલવામાં નથી આવી પરંતુ તેમને સ્વીડનથી પોતાની ફેન્સ ટિમ દ્વારા મોકલવામાં આવી છે.
Image Source: Adhuri Lagni |
આ સાથે રશ્મિકાએ એક સ્ક્રીનશોટ શેર કરતા લખ્યું હતું કે આ રિંગ તેના એક રોસીયન્સ ફેન દ્વારા અર્લી બર્થડે ગિફ્ટ હતી. અને તે ખૂબ જ પ્રેમાળ છે એને હું હંમેશા પહેરીશ.
Image Source: actress beauty |
5 એપ્રિલે નેશનલ ક્રશ રશ્મિકાએ પોતાનો 25 મો બર્થડે સેલિબ્રેટ કર્યો. તેની સાથે એક અફવા પણ ઉડી છે કે રશ્મિકા વિજય દેવરકોન્ડાને હાલના દિવસોમાં ડેટ કરી રહી છે. આ બંનેએ ગીતા ગોવિંદમ અને ડિયર કોમરેડ જેવી ફિલ્મો આપી છે ત્યારે આ બંનેના અફેરની વાતો પણ બજારમાં છે.
Image Source: Times Of India |
શુ તમે જાણો છો જેઠાલાલ દુકાન પર ક્યાંથી મંગાવે છે ચા અને લસ્સી, જુઓ એ દુકાનોની તસવીરો
Image Source: Times Of India |
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોન્ડા મુંબઈના ડિનર ડેટ પર થોડા દિવસો પહેલા જોવા મળ્યા હતા અને તેની તસવીરો પણ ખુબ જ વાયરલ થઈ હતી.
આજકાલ ઓનલાઈન શોપિંગનો જમાનો છે!
શું તમે તમારા ઓનલાઈન શોપિંગ માટે ખાસ ડિસ્કાઉન્ટ શોધી રહ્યા છો? Bigdealz.in પર આવીને તમારાં ફેવરેટ સ્ટોરના કૂપન્સ, ડીલ્સ અને પ્રોમોકોડ મફતમાં મેળવો.
Bigdealz.in – તમારી શોપિંગને વધુ સસ્તું બનાવવાનું સહેલું માર્ગ!