Sunday, December 22, 2024
Homeગૉસિપઐશ્વર્યા, કૈટરીનાથી લઈને 11 અભિનેત્રી અને મોડેલ્સ રહી ચુકી છે સલમાન ખાનની...

ઐશ્વર્યા, કૈટરીનાથી લઈને 11 અભિનેત્રી અને મોડેલ્સ રહી ચુકી છે સલમાન ખાનની ગર્લફ્રેન્ડ…જાણો એમના નામ…એક તો પાકિસ્તાનથી ભાગીને લગ્ન કરવા આવી હતી…

Image Source : Gujjurocks

આપણે જાણીએ જ છીએ કે બોલિવૂડમાં અવનવી વાતો અને કિસ્સાઓ બનતા જ રહે છે. અને ઘણી વખત હીરો-હિરોઇનોની અફેરની ચર્ચાઓ થતી હોય છે. તો  આજે અમે આવી જ એક વાત લઈને તમારી સમક્ષ આવ્યા છીએ…

27 ડિસેમ્બર 1965 ના રોજ જન્મેલા સલમાન ખાન બોલીવૂડના હેન્ડસમ અને ફિટ અભિનેતાઓમાંના એક છે. 55 વર્ષની ઉંમર હોવા છતાં તેમણે હજુ સુધી લગ્ન કર્યા નથી. પોતાની કારકિર્દીમાં ઘણી અભિનેત્રીઓ અને મોડેલ્સ સાથે તેનું નામ પણ જોડવામાં આવ્યું હતું.પણ સલમાન ખાને આજ સુધી કોઈપણ સાથે લગ્ન કર્યા નથી. પરંતુ આજ સુધીમાં સલમાન ખાનની 11 ગર્લફ્રેન્ડ રહી ચુકી છે. તો ચાલો જાણીએ સલમાનની ગર્લફ્રેન્ડઓ વિશે….

11. યુલિયા વંતુર

Iulia V Vantur
Image Source : TOI

એક અંદાજ મુજબ તાજેતરમાં યુલિયા વંતુર સલમાન ખાનની તાજેતરની ગર્લફ્રેન્ડ છે. યુલિયા વંતુર ખાન પરિવારની દરેક ઇવેન્ટ અને પાર્ટીમાં ચોક્કસ જોવા મળે છે.

આ પણ વાંચો : હોટનેશની હદ પાર કરી આહના કુમરાએ… પોતાના હોટ ફોટોઝ શેર કર્યા સોશ્યલ મીડિયા પર… જુઓ ફોટોઝ…

10. ક્લોડિયા સીએલ્સા

ક્લોડિયા સીએલ્સા એક મોડેલ છે જે અક્ષય કુમાર સાથે આઈટમ સોંગ ઓ બલમમાં જોવા મળી હતી. સલમાન ખાન અને ક્લોડિયા સીએલ્સા થોડા સમય સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

Claudia Ciesla
Image Source : imdb

9. ડેેેજી શાહ

Image Source : India Today
ડેજી શાહ એક ડાન્સર અને કોરોયોગ્રાફર છે. તેણે સલમાનની ફિલ્મ તેરે નામ ના એક ગીતમાં બેક ડાન્સર તરીકે કામ કર્યું હતું. આ સિવાય તેણે સલમાનની ફિલ્મ જય હો માં હિરોઇનનો રોલ પણ કર્યો હતો. આ ફિલ્મ બાદ બંનેના રિલેશનશિપની ચર્ચાઓ બજારમાં હતી.

8. ઝરીન ખાન

Zareen Khan
Image Source : Tellychakkar
ઝરીન ખાનને બોલિવૂડમાં સલમાન ખાન લઈને આવ્યા હતા. ફિલ્મ વીર માટે જ્યારે સલમાને ઝરીનને સાઈન કરી હતી ત્યારે તેનું વજન 100 કિલોથી વધુ હતું. ફિલ્મ વીર બાદ ઘણા મોકાઓ પર બંને સાથે જોવા મળ્યા હતા.

7. સ્નેહા ઉલ્લાલ

Sneha Ullal
Image Source : Filmibeat
સ્નેહા ઉલ્લાલને ઐશ્વર્યાની હૂબહૂ માનવામાં આવે છે. ફિલ્મ લકી દ્વારા સલમાન સાથે ડેબ્યુ કરનાર સ્નેહા ઉલ્લાલ પણ સલમાન સાથે રિલેશનશિપમાં હતી. પરંતુ બંને જલ્દી જ અલગ થઇ ગયા હતા.

આ પણ વાંચો : જુઓ સંસ્કારી વહુનો હોટ લુક… ટોપલેસ થઈને કરાવ્યું ફોટોશૂટ.. બોલ્ડ ફોટોઝ થયા વાયરલ

6. એમી જેકસન

Amy Jackson
Image Source : pinkvilla
એમી જેક્સનનું નામ પણ સલમાન ખાન સાથે જોડવામાં આવ્યું હતું. પણ પછી બંને અલગ થઈ ગયા હતા. જણાવી દઈએ કે એમી જેકસન અભિનેતા પ્રતીક બબ્બરની ગર્લફ્રેન્ડ પણ રહી ચુકી છે. 

5. કૈટરીના કૈફ

katrina kaif and salman khan
Image Source : India Today
કૈટરીના કૈફ અને સલમાન ખાનની ફિલ્મ મેને પ્યાર કયો કિયા પછી બંનેની રિલેશનશિપની ખબરો સામે એવી હતી. કૈટરીનાની કારકિર્દી બનાવવામાં સલમાનનું ઘણું યોગદાન હતું. પરંતુ સલમાનના ખરાબ વર્તનને લીધે બંને અલગ થઈ ગયા હતા. ત્યારબાદ કૈટરીના રણવીરને ડેટ કરી રહી હતી. હાલમાં કૈટરીના અને વિકી કૌશલના રિલેશનશિપની ખબરો સામે આવી રહી છે. 
aishwarya rai and salman khan
Image Source : Outlook

ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ દ્વારા એકબીજાથી પરિચિત થયેલા સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની પ્રમકહાની જગજાહેર થઈ ચૂકી હતી. બંનેના રિલેશનની ખબરો ખૂબ જ ચર્ચામાં હતી. પરંતુ અમુક કારણોને લીધે બંને અલગ થઈ ગયા.

3. સોમી અલી

somy ali and salman khan
Image Source : The Indian Express
સોમી અલીને સલમાન ખાન એટલો પસંદ હતો કે તે સલમાન ખાનને મળવા પાકિસ્તાનથી મુંબઇ આવી ગઈ હતી. કરાંચીમાં જન્મેલી સોમી અલી ત્યારે માત્ર 16 વર્ષની હતી જ્યારે તે મુંબઇ આવી હતી. મુંબઇ આવીને તેને મોડલિંગ શરૂ કર્યું અને સલમાનને ડેટ પણ કરવા લાગી હતી. પરંતુ થોડા જ સમયમાં તે પણ દૂર ચાલી ગઈ.

આ પણ વાંચો : શહનાઝ ગીલના હોટ ફોટઝ થયા વાયરલ… ચાહકોના હોશ ઉડાવી દીધા…

2. સંગીતા બીજલાની

Sangeeta Bijlani
Image Source : Bollywood Bubble
બોલિવૂડ ડેબ્યુ પછીનો સલમાન ખાનનો પહેલો પ્રેમ સંગીતા બીજલાની છે એવું માનવામાં આવે છે. બંને ઘણા વર્ષો સુધી રિલેશનમાં રહ્યા. ત્યારબાદ લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા અને સંગીતાએ લગ્ન માટે ના પાડી દીધી. 

1. શાહીન જાફરી

Shaheen Jafri
Image Source : Jagran

શાહીન જાફરી સલમાન ખાનની પહેલી ગર્લફ્રેન્ડ માનવામાં આવે છે. સલમાન ખાન માત્ર 19 વર્ષના હતા અને બોલિવૂડમાં ડેબ્યુ પણ નહોતું કર્યું ત્યારથી બંને એકબીજાને પસંદ કરતાં હતાં. શાહીન અશોક કુમારની પૌત્રી અને ક્યારા અડવાણીની માસી છે.

હવે ઓનલાઈન શોપિંગનો સમય છે!

શું તમે તમારી ઓનલાઈન શોપિંગ માટે ખાસ ડિસ્કાઉન્ટ શોધી રહ્યા છો? Bigdealz.in તમારા મનપસંદ સ્ટોર્સની મુલાકાત લો અને મફત કૂપન્સ, ડીલ્સ અને પ્રોમો કોડ મેળવો.

Bigdealz.in – તમારી ખરીદીને વધુ સસ્તું બનાવવાની એક સરળ રીત!

આ પણ પસંદ કરો:

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular