‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ શો બધા ટીવી શૉથી અલગ પડે છે કારણ કે અન્ય શૉના મુકાબલે આ શૉ બાળકોથી લઈને મોટી ઉંમરના માણસો સુધીના દરેક લોકો જોવાનું પસંદ કરે છે. આની સાથે સાથે દર્શકોને આ પાત્રોની રિયલ લાઈફ વિશે જાણવાની પણ ઉત્શુકતા રહેતી હોય છે. તો આવા જ ઉત્શુક દર્શકો માટે આજનો આ લેખ છે અને અમને ખાતરી છે કે તમને આ લેખ પસંદ આવશે.
પત્રકાર પોપટલાલ જે ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ શૉમાં કુંવારા નું પાત્ર નિભાવી રહ્યા છે પરંતુ વાસવિક જીવનમાં તેમના લગ્ન થઈ ચૂક્યા છે. પરંતુ કેટલાક એવા કલાકારો પણ છે જે વાસ્તવિક જીવનમાં હજુ પણ કુંવારા છે.
તો ચાલો આજે આપણે જાણીએ ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ ના એવા કલાકારો વિશે જે ટીવી શૉ માં લગ્ન જીવનના પાત્રો નિભાવી રહ્યા છે. પરંતુ હાલમાં તેમની ઉંમર હોવા છતાં હજુ પણ કુંવારા છે.
અંજલી મેહતા ઉર્ફ સુનયના ફોઝદાર
Image Source : Jyot Club |
સુુનયના ફોઝદાર ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ શોમાં તાજેતરમાં જ જોડાઈ છે. છતાં પણ તેમના કામને લોકો પસંદ કરે છે. સુનયના શૉમાં સાદા કપડામાં જોવા મળે છે. પરંતુ સોશિયલ મીડિયા પર તેનો એક અલગ જ લુક જોવા મળે છે. જ્યારે તે પોતાના હોટ ફોટોઝ સોશ્યલ મીડિયા પર શેર કરે છે ત્યારે લોકો તેના દીવાના બની જાય છે. હાલમાં સુનયનાની ઉમર 34 વર્ષ છે પરંતુ છતાં પણ તે હજુ કુંવારી છે અને લગ્ન કરવાનો કોઈ જ વિચાર નથી.
બબીતાજી ઉર્ફ મુનમુન દત્તા
રોશનસિંહ શોઢી ઉર્ફે બલવિંદરસિંહ શુરી
Image Source : The Celeb Bio |
હંસરાજ હાથી ઉર્ફે નિર્મલ સોની
Image Source : Faverou |
I’ve been following your blog for some time now, and I’m consistently blown away by the quality of your content. Your ability to tackle complex topics with ease is truly admirable.