વિરાટ કોહલી સલમાનની આ વાતને કારણે હતા ગુસ્સે, તેથી લગ્નમાં પણ આમંત્રણ નહોતું આપ્યું…
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલમાં સુખી લગ્ન જીવન વિતાવી રહ્યા છે. તે બંનેએ વર્ષ 2017માં લગ્ન કર્યા. તે ડેસ્ટિનેશન વેડિંગ હતા. ઇટાલીમાં લગ્ન બાદ મુંબઈમાં રિસેપ્શન પણ રાખવામાં આવ્યું…