Sunday, December 22, 2024
Homeગૉસિપટૂંકા કપડાં અને હોટ લુકથી નફરત કરે છે ટીવી શૉની આ...

ટૂંકા કપડાં અને હોટ લુકથી નફરત કરે છે ટીવી શૉની આ પાંચ અભિનેત્રીઓ.

બોલિવૂડ અને TV શૉ એક્ટ્રેસીસના આજના આ સોશ્યિલ મીડિયાના જમાનામાં ઘણા બધા ફેન હોય છે. અને તેઓ સમયે સમયે પોતાના સોશ્યિલ મીડિયા હેનડલ્સ પર પોતાની તસ્વીરો અને વિડિઓઝ પણ શેર કરતી હોય છે. ઘણી અભિનેત્રીઓ તો પોતાની વેસ્ટર્ન ડ્રેસ અને બિકીની પહેરીને હોટ ફોટોશૂટ પણ કરાવે છે અને પોતાના સોશ્યિલ મીડિયા હેનડલ્સ પર આ તસ્વીરો શેર કરતી જોવા મળે છે. 
હંમેશા જોવા મળે છે કે ટીવી શૉમાં ભારતીય પોશાકમાં જોવા મળતી એક્ટ્રેસીસ રિયલ લાઈફમાં વેસ્ટર્ન કપડાં વધુ પસંદ કરે છે. કારણ કે તે ખૂબ જ નાના હોય છે. અને તેમાં પોતાનું હોટ અને બોલ્ડ ફિગર ઉભરી આવે છે. અને આ લોકોના મનને આકર્ષિત પણ કરે છે. જેથી ફેનફોલલૉઇંગ પણ ઝડપથી વધે છે. પરંતુ આજના આ મોર્ડન જમાનામાં કેટલીક એવી એક્ટ્રેસીસ પણ છે જે પોતાના હોટ લુક અને વેસ્ટર્ન ડ્રેસ પહેરેલ ફોટોશૂટની સખત વિરોધી છે. અને પોતાના વેસ્ટર્ન ડ્રેસ પહેરીને હોટ લુકથી નફરત કરે છે. તો ચાલો જાણીએ આજે એ અભિનેત્રીઓ વિશે…

1.દીવ્યંકા ત્રિપાઠી :

Divyaka Tripathi
Image Source : NDTV

દીવ્યંકા ત્રિપાઠી હવે ટીવી ઇન્ડસ્ટ્રીઝનું જાણીતું નામ છે. તેના લાખો ચાહકો તેની સુંદર તસ્વીરોને જોવાનું પસંદ કરે છે. તે આજસુધી ક્યારેય પણ રિયલ લાઈફ અથવા સેટ પર શોર્ટ કપડાં અથવા બોલ્ડ લુકમાં જોવા મળી નથી.

2.અલીશા પંવાર :

Aleesha Pawar
Image Source : NewsGujarati

ઇ.સ. 2012 માં ફિલ્મ ‘અક્કડ બકકડ બોમ્બે બો’ થી ડેબ્યુ કરનાર અલીશા પંવારનું પણ ટેલિવિઝનમાં ખૂબ જ નામ છે. પરંતુ તે ક્યારેય પણ વેસ્ટર્ન ડ્રેસ અથવા બોલ્ડ લુકમાં નજરે આવતી નથી.

3. પરિધિ શર્મા :

Paridhi Sharma
Image Source : Pinterest

ટીવીના જાણીતા શૉ જોધા અકબરથી પરિધ શર્માની ફેનફોલલૉઇંગ વધી હતી. પરંતુ ક્યારેય પણ ફેનફોલલૉઇંગ માટે તેને વેસ્ટર્ન ડ્રેસ કે બોલ્ડ લુકમાં જોવામાં આવ્યા નથી. તે ફક્ત પ્રતિભથી જ કાર્ય કરે છે.

4. દીપિકા કક્કડ :

Dipika kakad
Image Source : Facebook
‘સાસુરલ સીમર કા’ ટીવી શૉથી ફેમસ થનારી દીપિકા કક્કડની ટીવી ઇન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ છે. તે ક્યારેય પણ બોલ્ડ લુક કે વેસ્ટર્ન ડ્રેસમાં જોવા મળી નથી. પરંતુ તેની સુંદરતાને લીધે તે લોકોમાં ચર્ચાનો વિષય બની રહે છે.

5. કૃતિકા સેંગર :

Krutika Sengar
Image Source: Fulwiki

કૃતિકા સેંગર પણ ટેલિવિઝનની એ અભિનેત્રોમાંની એક છે કે જેમણે ક્યારેય પણ ટૂંકા કપડાં અને બોલ્ડ લુકસનો આશરો લીધા વિના પોતાની ફેનફોલૉઇંગ અને કારકિર્દી બનાવી છે. અહીંયા સુધી તેને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ક્યારેય કિસિંગ સીન આપતા પણ જોવા મળી નથી. તે રિયલ લાઈફમાં સાદા ભારતીય કાપડાઓમાં જ જોવા મળે છે.

આ લેખ સંપૂર્ણ વાંચવા બદલ તમારો ખુબખુબ આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો આ લેખને તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ લેખ અને વાતો જાણતા રહેવા માટે અમારું ફેસબુક પૅજ @INN Gujarati ને ફોલો કરો. 

આજકાલ ઓનલાઈન શોપિંગનો જમાનો છે!

શું તમે તમારા ઓનલાઈન શોપિંગ માટે ખાસ ડિસ્કાઉન્ટ શોધી રહ્યા છો? Bigdealz.in પર આવીને તમારાં ફેવરેટ સ્ટોરના કૂપન્સ, ડીલ્સ અને પ્રોમોકોડ મફતમાં મેળવો.

Bigdealz.in – તમારી શોપિંગને વધુ સસ્તું બનાવવાનું સહેલું માર્ગ!

આ પણ વાચો: સલમાન ખાનની આ અભિનેત્રી ગેંગસ્ટર સાથે પ્રેમમાં પડીને કરિયર બરબાદ કરી બેઠી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular