વિશ્વના ખરાબ ખોરાકની યાદીમાં મિસ્સી રોટી: પોષણથી ભરપૂર ભારતીય વાનગી પર વિવાદ
ટેસ્ટ એટલાસ દ્વારા જાહેર કરવામાં આવેલી ‘વિશ્વની સૌથી ખરાબ વાનગીઓ’ની યાદીમાં પંજાબની પરંપરાગત મિસ્સી રોટીનો સમાવેશ કરાયો છે, જે ભારતભરમાં ચર્ચા અને વિવાદનું કારણ બની છે. પોષણથી ભરપૂર અને સ્વાદિષ્ટ…