એવું કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. જ્યારે પ્રેમ થાય છે ત્યારે કઈ જ દેખાતું નથી ન પૈસા, ન જાતિ, ન ધર્મ કે પછી તે ઉંમર હોય તો પણ ભલે. આવી જ કેટલીક બોલલિવૂડની જોડીઓ છે જેણે પ્રેમ મેળવવા ઉંમરનો તફાવત અવગણ્યો અને સુખી જીવન જીવવા માટે એકબીજાનો હાથ પકડ્યો. તો ચાલો જાણીએ એ જોડીઓ વિશે…
યુવકા ચૌધરી અને પ્રિન્સ નરુલા
સુય્યાશ રાય અને કિશ્વર મર્ચન્ટ
અર્ચના પુરણ સિંહ અને પરમીત શેટ્ટી
Image Source: India Tv News |
કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહકૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહે 2013માં શિક્રેટ લગ્ન કર્યા. કાશ્મીરના આ બીજા લગ્ન છે અને કાશ્મીરા કૃષ્ણા કરતા 2 વર્ષ મોટી છે.
બખ્તયાર ઈરાની અને તનાઝ
Image Source: Times Of India |
અભિનવ અને શ્વેતા
Image Source: રમતો જોગી |
2013 માં અભિનવે શ્વેતા સાથે લગ્ન કર્યા હતા. શ્વેતા તેમના બીજા પતિ કરતા પણ એક વર્ષ મોટી છે. શ્વેતાએ થોડા દિવસો પહેલા અભિનવ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. આમ બંનેમાં જુદાઈ છે.
કરણવીર બોહરા અને ટીજે સિદ્ધુ
Image Source: news18 |
કોમેડિયન તરીકે ભારતીસિંહ અને હર્ષ લીંબાચીયાની જોડી પ્રસિદ્ધ છે. આ બંનેએ 3 ડિસેમ્બર 2017 ના રોજ લગ્ન કર્યા. આ બંનેનું કૉમેડીની દુનિયામાં સારું નામ છે, હર્ષ કોમેડી શોના લેખક પણ રહી ચૂક્યા છે.પરંતુ તમે એ નહીં જાણતા હોય કે ભારતી હર્ષ કરતા 8 વર્ષ મોટી છે. બંને 2014 થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
મોહિલ સહગલ અને સનાયા ઈરાની
આ જોડીએ 7 વર્ષ ડેટિંગ બાદ લગ્ન કર્યા. આ જોડીને ટીવી ઇન્ડસ્ટ્રીઝની ક્યૂટ જોડી કહેવાય છે. મોહિલ અને સનાયાએ 2016માં લગ્ન કર્યા હતા. સનાયા મોહિલ કરતા 2 વર્ષ મોટી છે.
[…] પોતાના પતિથી ઉંમરમાં છે મોટી આ દસ બોલિ… […]
[…] પોતાના પતિથી ઉંમરમાં છે મોટી આ દસ બોલિ… […]