Tuesday, October 22, 2024
Home Blog

પત્ની અને બાળકોને છોડીને આ અભિનેત્રીના પ્રેમમાં પાગલ થઈને તેની સાથે રહેતા હતા પ્રભુદેવા.

0
Prabhu Deva and Nayanthara

ભારતનો માઇકલ જેક્સન એટલે કે પ્રભુદેવા.. હાલમાજ ભારતના માઈકલ જેક્સન તરીકે જાણીતા પ્રભુદેવાએ પોતાનો 48 માં જન્મદિવસની ઉજવણી કરી હતી. જણાવી દઈએ કે તેમનો જન્મ 3, એપ્રિલ 1973 ના રોજ થયો હતો. અને તેમને જન્મથી જ મળેલી કાલા એટલે કે ડાન્સ ના તે ચેમ્પિયન છે. તેમના પિતા પણ ડાન્સર હતા. તેઓ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડાન્સ માસ્ટર હતા. પ્રભુદેવા ભારતના સૌથી મોટા ડાન્સરમાંથી એક છે.nayanthara-and-prabhu-deva-relationship,nayanthara-and-prabhu-deva-love-story

પ્રભુદેવના પિતાએ તેમનું હુન્નર જોઈને તેમને ભરતનાટ્યમની સાથે વેસ્ટર્ન ડાન્સની પણ શિક્ષા આપવી હતી. ત્યારબાદ પ્રભુદેવાએ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ડાયરેક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.વેત્રી વિજય ડાન્સ નિર્દેશક તરીકે તેમની પહેલી ફિલ્મ હતી.ત્યારપછી તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. પ્રભુદેવા પોતાના અંગત જીવનને લઈને પણ ઘણા ચર્ચામાં રહે છે…

nayanthara-and-prabhu-deva-relationship,nayanthara-and-prabhu-deva-love-story

પોતાના અંગત જીવનને લઈને પ્રભુદેવા ખુબજ ચર્ચામાં રહે છે. પ્રભુદેવાનું નામ સાઉથની એક એક્ટ્રેસ સાથે ઘણી વખત જોડવામાં આવ્યું છે. આ એક્ટ્રેસનું બીજી કોઈ નહીં પણ નાયનતારા છે. પ્રભુદેવા અને નાયનતારાને ફિલ્મના સેટ પર પ્રેમ થઈ ગયો હતો. જ્યારે નાયનતારા અને પ્રભુદેવએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું ત્યારે પ્રભુદેવા પરણિત હતા અને તેને ત્રણ દીકરા પણ હતા. nayanthara-and-prabhu-deva-relationship,nayanthara-and-prabhu-deva-love-story

આ પણ વાચો- મુખ્યમંત્રીના ઘરની પુત્રવધુ હોવા છતાં પૈસાનો જરાય ઘમંડ નથી, બાળકોને પગપાળા સ્કૂલે છોડવા જાય છે. જુઓ તસવીરો

નાયનતારા અને પ્રભુદેવના રિલેશનશિપની ખબર પણ બજારમાં ચર્ચામાં હતી. મિડિયા રિપોર્ટ અનુસાર બંને પ્રેમમાં એટલા પાગલ થઈ ગયા હતા કે બંને એક સાથે રહેવા પણ લાગ્યા હતા પરંતુ કોઈ કારણે બંને પછી એકબીજાથી અલગ થઈ ગયા હતા. પ્રભુદેવાની પત્ની લતાએ આ બંનેના રિલેશનશિપ વિશે જાણ થતાં ફેમેલી કોર્ટમાં દાવો પણ કર્યો હતો. તેમનું કહેવું હતું કે જો પ્રભુદેવા નાયનતારા સાથે લગ્ન કરશે તો તે ભૂખહળતાલ પર બેસશે.

nayanthara-and-prabhu-deva-relationship,nayanthara-and-prabhu-deva-love-story
Image Source: Bollywoodshaadis

તેમ છતાં પણ પ્રભુદેવાંને કઇ પણ ફર્ક પડ્યો નહીં અને તેમણે નાયનતારા સાથે લગ્ન કરવા માટે પોતાની પત્નીને વર્ષ 2011માં છૂટાછેડા આપીને 16 વર્ષ જુના લગ્નને તોડી નાખ્યા. પ્રભુદેવાને આ છૂટાછેડા ખુબજ મોંઘા પડ્યા હતા. તેમણે તેની પત્નીને પ્રોપર્ટીની સાથે 10 લાખ રૂપિયા પણ આપવા પડ્યા હતા. નયનતારાએ પણ પ્રભુદેવાએ પત્ની સાથે સબંધ તોડી નાખ્યા બાદ લગ્ન કર્યા નહીં.લતા અને પ્રભુદેવાના ત્રણ બાળકોમાંથી સૌથી મોટા દીકરાનું વર્ષ 2008 માં કેન્સરના કારણે નિધન થયું હતું.

પ્રભુદેવા ફિલ્મી દુનિયામાં પણ ઘણી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. પણ તે ફિલ્મની દુનિયામાં ટકી શક્યા નહી. પ્રભુદેવાની લગભગ રાવડી રાઠોડ અને વોન્ટેડને બાદ કરતાં બધી જ ફિલ્મો ફ્લોપ રહી છે. પ્રભુદેવાને પદ્મશ્રી અને રાષ્ટ્રીય ફિલ્મ પુરુસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2005 માં પ્રભુદેવાએ ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું હતું. તેમણે તમિલમાં પણ ઘણી મોટી ફિલ્મો આપી છે. 

પોતાની 2 પત્નીઓ સાથે એક જ જગ્યા પર રહે છે બોલીવૂડની આ મહાન હસ્તી. જુઓ તસ્વીરો

0

તમે ઘણા બોલીવૂડના અભિનેતા વિશે સાંભળ્યું હશે કે લગ્ન થઈ ગયા પછી તેમનું દિલ કોઈ બીજી અભિનેત્રી અથવા છોકરી પર આવી ગયું અને તેમની પત્નીને છૂટાછેડા આપ્યા હોય. એવાં બોલિવૉડના ઘણા અભિનેતાઓ છે અને આપણે આજે જેના વિશે વાત કરવાના છીએ તે પણ આ  લિસ્ટમાં સામેલ છે. અને એટલું જ નહીં તે પોતાની બંને પત્નીઓ સાથે એક જ જગ્યા પર રહેવાનું ડેરિંગ પણ કરે છે. તો ચાલો જાણીએ એ બોલીવૂડના આ ડેરિંગ સ્ટાર વિશે….

આજે આપણે જેના વિશે વાત કરવાના છીએ તે માત્ર અભિનેતા જ નહીં પરંતુ ગાયક,ડિરેક્ટર, ગીત લેખક અને નિર્માતા પણ છે. આપણે લોકપ્રિય ગાયક હિમેશ રેશમિયા વિશે વાત કરીયે છીએ. હિમેશ રેશમિયા પોતાની પહેલી પત્ની જેમને તેણે છૂટાછેડા આપી દીધા છે અને પોતાની બીજી પત્ની સાથે એક જ જગ્યા પર રહે છે.

This-great-Bollywood-celebrity-lives-in-the-same-place-with-his-2-wives-See-pics
Image Source: News 18

 

હિમેશ રેશમિયાએ પહેલા 2017 માં સોનિયા કપૂર સાથે કોર્ટમાં લગ્ન કર્યા કે જે પોતાની લાંબા સમયની ગર્લફ્રેન્ડ હતી. અને ત્યારબાદ બંનેએ બીજીવાર ગુજરાતી રિવાજોથી લગ્ન કર્યા હતા. અને હવે સોનિયા રેશમિયા પરિવારનો એક ભાગ છે. 

This-great-Bollywood-celebrity-lives-in-the-same-place-with-his-2-wives-See-pics
Image Source: Times Of India

24 વર્ષ પહેલાં હિમેશ રેશમિયાએ કોમલ નામની યુવતિ સાથે પણ લગ્ન કર્યા હતા. જેને હિમેશે 2017ની શરૂઆતમાં છૂટાછેડા આપ્યા હતા. જોકે આ છૂટાછેડા પાછળ સોનિયા કપૂરનો કોઈ જ હાથ ન હતો. હિમેશ અને કોમલનો નામનો એક દીકરો પણ છે. 

આ બધી વાતો વચ્ચે એક વિશેષ વાત એ પણ છે કે હિમેશ રેસમિયાની બંને પત્નીઓ એક જ જગ્યા પર એક જ બિલ્ડિંગમાં અલગ અલગ ફ્લેટમાં રહે છે.હિમેશની પહેલી પત્ની લોખંડવાલામાં બિલ્ડિંગમાં 36 માં માળે રહે છે જ્યારે હિમેશ તેની પત્ની સોનિયા સાથે તે જ બિલ્ડિંગમાં 35 માં માળે રહે છે.
 
હિમેશ એક ગુજરાતી પરિવારમાંથી આવે છે અને તેના પિતા વીપીન રેશમિયાએ તેમને સંગીતનું શિક્ષણ આપ્યું હતું. હિમેશ નાનપણથી જ પોતાના પિતા સાથે સંગીત પર કામ કરી રહ્યા છે. હકીકતમાં હિમેશ એકટર બનવા માંગતા હતા પરંતુ તેના પિતા ઇચ્છતા હતા કે તેના બે પુત્રોમાંથી એક સંગીતકાર બને અને તે હિમેશનો મોટો ભાઈ બને પરંતુ તેનું નિધન થવાથી હિમેશે તેમના પિતાનું સપનું પૂરું કરવા તે સિંગર બન્યા.
હિમેશે સલમાનખાનને ઇ.સ. 1998 માં તેમની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યાં’ માં તક આપી હતી અને ત્યારબાદથી હિમેશ સલમાનના મિત્રો સાથે જોડાયો. હિમેશે આ ફિલ્મમાં મ્યુઝિક આપ્યું હતું અને આ ફિલ્મ સુપરહિટ થઈ હતી.
હિમેશ રેશમિયાએ ઘણી ફિલ્મોમાં ગીતો ગયા હતા અને ઘણી ફિલ્મોમાં એક્ટીંગ પણ કરી હતી પરંતુ હિમેશ એક્ટિગમાં ફ્લોપ થઈ ગયા. હાલમાં હિમેશ ઘણા રિયાલિટી શોમાં જજ તરીકે પણ જોવા મળે છે. 
 
જો તમને આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને દારોરોજ આવીજ પોસ્ટ મેળવવા ફોલો કરો INN Gujarti  પેજને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર…

મુખ્યમંત્રીના ઘરની પુત્રવધુ હોવા છતાં પૈસાનો જરાય ઘમંડ નથી, બાળકોને પગપાળા સ્કૂલે છોડવા જાય છે. જુઓ તસવીરો

1

બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે રાજકીય પરિવારમાંથી આવે છે અથવા સબંધ ધરાવે છે. આજે આપણે એવી જ એક ખુબસુરત અભિનેત્રી વિશે વાત કરવાના છે કે જે રાજકીય પરિવારની પુત્રવધુ છે. પરંતુ આ અભિનેત્રીને તેનો જરાય ઘમંડ નથી અને તે સાદું જીવન જીવવાનું પસંદ કરે છે.

riteish deshmukh and his family
Image Source: Filmi Beat

તો એ ખુબસુરત અભિનેત્રી જેનિલિયા ડીસુઝા છે, જે બોલલિવૂડ અને સાઉથની ખુબજ પ્રખ્યાત અભિનેત્રી છે અને બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા રિતેશ દેશમુખની પત્ની પણ છે. જેનિલિયાના સસરા વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા.હાલમાં તેઓ આ દુનિયામાં નથી, 14 ઓગસ્ટ 2012 ના રોજ તેમનું નિધન થયું હતું. આમ જેનીલિયા પણ રાજકીય પરિવારમાંથી છે.

રિતેશ દેશમુખ પિતા મુખ્યમંત્રી હોવા છતાં રાજકારણમાં પોતાની કારકિર્દી બનાવી શક્યા ન હતા. ત્યારબાદ તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દી બનાવી. તેમાં તેમને ખૂબ જ સફળતા મળી. તેમની પત્ની જેનિલિયા ડીસુઝા પણ બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી છે તેમણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આમ બંને રાજકીય પરિવાર માંથી હોવા છતાં પણ ક્યારેય તેમનો લાભ ઉઠાવતા નથી અને સાદું જીવન જીવવાનું પસંદ કરે છે.

riteish deshmukh and his family
Image Source: News 18

 

જણાવી દઈએ કે જેનિલિયા ડીસૂઝા પ્રખ્યાત અભિનેત્રીની સાથે એક પત્ની અને માતા પણ છે. રિતેશ દેશમુખ સાથે લગ્ન કર્યા બાદ તેમણે બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહ્યું હતું અને પરીવારને અગ્રીમતા આપી હતી. જેનિલિયા તુઝે મેરી કસમ ફિલ્મથી 2003માં ડેબ્યુ કરનારી આ ખુબસુરત અભિનેત્રી તે સમયની ટોચની અભિનેત્રીઓમાં નામ ધરાવતી હતી.

genelia d'souza with her Child on Road
Image Source: NEWS

જેનિલિયા ડીસૂઝાના સસરા વિલાસરાવ દેશમુખ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા અને રાજકારણી હતા. અને હાલમાં રિતેશ દેશમુખ પણ બોલીવૂડના પ્રખ્યાત અભિનેતા છે અને ઈન્ડસ્ટ્રીમાં તેનું ખૂબ જ સારું નામ છે. આમ જેનિલિયા કરોડોની સંપત્તિની માલકીન છે છતાં તે સાદું જીવન જીવે છે અને સંપત્તિનો અને કીર્તિનો જરાય ગર્વ નથી.

genelia d'souza with her Child on Road
Image Source: NEWS

થોડા સમય પહેલા જ જેનિલિયા પોોતાના પુત્ર સાથે રસ્તા પર જોવા મળી હતી. તે તેમના પુત્રને સ્કૂલે છોડવા જઇ રહી હતી. જણાવી દઈએ કે તે દરરોજ પગપાળા જ પોતાના પુત્રને સ્કૂલે છોડવા જાય છે. અને પોતાના પતિ સાથે જીમમાં પણ જાય છે.

આ અભિનેત્રીએ લગ્ન પછી પણ પોતાને સારી રીતે મેન્ટેન કરે છે અને સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસવીરો પણ શેર કરતી રહે છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ના આ 5 પાત્રો જે આજે પણ બેચલર લાઈફ જીવે છે… અને લગ્ન કરવાનો કોઈ ઈરાદો જ નથી !!!

1

‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ શો બધા ટીવી શૉથી અલગ પડે છે કારણ કે અન્ય શૉના મુકાબલે આ શૉ બાળકોથી લઈને મોટી ઉંમરના માણસો સુધીના દરેક લોકો જોવાનું પસંદ કરે છે. આની સાથે સાથે દર્શકોને આ પાત્રોની રિયલ લાઈફ વિશે જાણવાની પણ ઉત્શુકતા રહેતી હોય છે. તો આવા જ ઉત્શુક દર્શકો માટે આજનો આ લેખ છે અને અમને ખાતરી છે કે તમને આ લેખ પસંદ આવશે.

પત્રકાર પોપટલાલ જે ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ શૉમાં કુંવારા નું પાત્ર નિભાવી રહ્યા છે પરંતુ વાસવિક જીવનમાં તેમના લગ્ન થઈ ચૂક્યા છે. પરંતુ કેટલાક એવા કલાકારો પણ છે જે વાસ્તવિક જીવનમાં હજુ પણ કુંવારા છે.

તો ચાલો આજે આપણે જાણીએ ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ ના એવા કલાકારો વિશે જે ટીવી શૉ માં લગ્ન જીવનના પાત્રો નિભાવી રહ્યા છે. પરંતુ હાલમાં તેમની ઉંમર હોવા છતાં હજુ પણ કુંવારા છે.

અંજલી મેહતા ઉર્ફ સુનયના ફોઝદાર 

tmkoc,Tarak Mehta-Ka-ulta-chashma,taarak-mehta-ka-ooltah-chashmah,tmkoc-pooja-real-name,#tmkocsmileofindia,sunayana-fozdar
Image Source : Jyot Club


સુુનયના ફોઝદાર ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ શોમાં તાજેતરમાં જ જોડાઈ છે. છતાં પણ તેમના કામને લોકો પસંદ કરે છે. સુનયના શૉમાં સાદા કપડામાં જોવા મળે છે. પરંતુ સોશિયલ મીડિયા પર તેનો એક અલગ જ લુક જોવા મળે છે. જ્યારે તે પોતાના હોટ ફોટોઝ સોશ્યલ મીડિયા પર શેર કરે છે ત્યારે લોકો તેના દીવાના બની જાય છે. હાલમાં સુનયનાની ઉમર 34 વર્ષ છે પરંતુ છતાં પણ તે હજુ કુંવારી છે અને લગ્ન કરવાનો કોઈ જ વિચાર નથી.

બબીતાજી ઉર્ફ મુનમુન દત્તા

tmkoc,Tarak Mehta-Ka-ulta-chashma,taarak-mehta-ka-ooltah-chashmah,tmkoc-pooja-real-name,#tmkocsmileofindia,munmun-dutta
‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ શૉ માં કૃષ્ણન અયરની પત્ની બબીતાજી તરીકે પાત્ર ભજવતી બબીતાની ઉમર હાલમાં 33 વર્ષ છે. અને હજુ પણ એ કુંવારી છે. સોશિયલ મીડિયા પર પણ તેની ઘણી ફેન ફોલોઈંગ છે. પરંતુ તે લગ્ન વિશે કઈ પણ વિચારતી નથી.

રોશનસિંહ શોઢી ઉર્ફે બલવિંદરસિંહ શુરી

tmkoc,Tarak Mehta-Ka-ulta-chashma,taarak-mehta-ka-ooltah-chashmah,tmkoc-pooja-real-name,#tmkocsmileofindia,balwinder-singh-suri
Image Source : The Celeb Bio
 
અંજલીની જેમ રોશનસિંહ શોઢી પણ દર્શકો માટે એક નવો ચેહરો છે. બલવિંદરસિંહ આ શૉ પહેલા પણ ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.  પરંતુ તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર બલવિંદરસિંહ સુરીના લગ્ન થઈ ચૂક્યા છે. અને હાલમાં તેમની ઉમર 33 વર્ષ છે.

હંસરાજ હાથી ઉર્ફે નિર્મલ સોની

tmkoc,Tarak Mehta-Ka-ulta-chashma,taarak-mehta-ka-ooltah-chashmah,tmkoc-pooja-real-name,#tmkocsmileofindia,nirmal-soni
Image Source : Faverou
‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ શૉમાં હાથી ભાઈની ભૂમિકા ભજવતા નિર્મલ સોનીના લગ્ન મીડિયા રિપોર્ટ અનુસાર ગુજરાતના ભાવનગરની છોકરી સાથે થયા છે. હાલમાં હાથીભાઈ ની ઉમર 42 વર્ષ છે. 

અયર ઉર્ફ તનુજ મહાશાબડે

tmkoc,Tarak Mehta-Ka-ulta-chashma,taarak-mehta-ka-ooltah-chashmah,tmkoc-pooja-real-name,#tmkocsmileofindia,tanuj-mahashabde
‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ શૉમાં બબીતાના પતિ તરીકે પાત્ર ભજવનાર અયર ઉર્ફ તનુજની ઉંમર 46 વર્ષ છે. અને હાલમાં પણ તેઓ કુંવારા છે. વાસ્તવિક તે મધ્યપ્રદેશના છે.
 
તો દોસ્તો તમને આ લેખ ગમ્યો કે નહીં તે કૉમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, આ લેખ તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ લેખ વાંચતા રહેવા માટે ફોલો કરો અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર. 

પોતાના પતિથી ઉંમરમાં છે મોટી આ દસ બોલિવૂડ એક્ટ્રેસિસ ! જાણો તેમના નામ

0

એવું કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. જ્યારે પ્રેમ થાય છે ત્યારે કઈ જ દેખાતું નથી ન પૈસા, ન જાતિ, ન ધર્મ કે પછી તે ઉંમર હોય તો પણ ભલે. આવી જ કેટલીક બોલલિવૂડની જોડીઓ છે જેણે પ્રેમ મેળવવા ઉંમરનો તફાવત અવગણ્યો અને સુખી જીવન જીવવા માટે એકબીજાનો હાથ પકડ્યો. તો ચાલો જાણીએ એ જોડીઓ વિશે…

યુવકા ચૌધરી અને પ્રિન્સ નરુલાThese ten Bollywood actresses are older than her husband! - INN Gujarati

યુવકા ચૌધરી અને પ્રિન્સ નરુલા ખુશીથી લગ્ન જીવન જીવી રહ્યા છે, ચાહકોને આ બંનેની જોડી ખૂબ જ ગમે છે પરંતુ શુ તમે જાણો છો યુવકા ચૌધરી તેમના પતિ પ્રિન્સ નરુલા કરતા 7 વર્ષ મોટી છે.જ્યારે યુવકા 36 વર્ષની છે ત્યારે પ્રિન્સ 29 વર્ષના છે.

સુય્યાશ રાય અને કિશ્વર મર્ચન્ટThese ten Bollywood actresses are older than her husband! - INN Gujarati

સુય્યાશ રાય અને કિશ્વર મર્ચન્ટ ટેલિવિઝનની પ્રખ્યાત જોડીઓમાંથી એક છે. બંનેએ 16 ડિસેમ્બર 2016 ના રોજ લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની ચર્ચાઓ આખા ભારતમાં થઈ હતી. સુય્યાશ રાય અને કિશ્વર મર્ચન્ટે ઘણા વર્ષો એકબીજા સાથે વિતાવ્યા છે. ટુક સમયમાં તેઓ માતા-પિતા પણ બનવાના છે. પરંતુ તમે નહીં જાણતા હોય કે સુય્યાશ કિશ્વર કરતા 8 વર્ષ નાના છે.

અર્ચના પુરણ સિંહ અને પરમીત શેટ્ટી

These ten Bollywood actresses are older than her husband! - INN Gujarati
Image Source: India Tv News
ટેલિવિઝનના આઇડલ કપલમાંથી એક અર્ચના અને પરમીત પણ છે. અર્ચના પરમીત કરતા 7 વર્ષ મોટી છે. 1992 પછી 4 વર્ષ લીવીંગમાં રહ્યા બાદ તેમણે લગ્ન કર્યા. 

કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહThese ten Bollywood actresses are older than her husband! - INN Gujaratiકૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહે 2013માં શિક્રેટ લગ્ન કર્યા. કાશ્મીરના આ બીજા લગ્ન છે અને કાશ્મીરા કૃષ્ણા કરતા 2 વર્ષ મોટી છે.

બખ્તયાર ઈરાની અને તનાઝ

These ten Bollywood actresses are older than her husband! - INN Gujarati
Image Source: Times Of India
બખ્તયાર ઈરાની અને તનાઝએ પણ પ્રેમમાં ઉંમરનો તફાવત ન જોયો અને 2007માં આ જોડીએ લગ્ન કર્યા. તાનઝ બખ્તયાર કરતા 7 વર્ષ મોટી છે. અને તેમને 2 બાળકો છે.

અભિનવ અને શ્વેતા

These ten Bollywood actresses are older than her husband! - INN Gujarati
Image Source: રમતો જોગી

2013 માં અભિનવે શ્વેતા સાથે લગ્ન કર્યા હતા. શ્વેતા તેમના બીજા પતિ કરતા પણ એક વર્ષ મોટી છે. શ્વેતાએ થોડા દિવસો પહેલા અભિનવ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. આમ બંનેમાં જુદાઈ છે.

કરણવીર બોહરા અને ટીજે સિદ્ધુ

These ten Bollywood actresses are older than her husband! - INN Gujarati 
વર્ષ 2006 માં કરણવીર બોહરા અને ટીજે સિદ્ધુએ લગ્ન કર્યા. ટી જે સિદ્ધુ કરણવીર કરતા 2 વર્ષ મોટી છે. કરણવીર થોડા સમય પહેલા જ બીજી વખત પિતા બન્યા હતા. જોકે તેઓ પહેલેથીજ એક પુત્રીના માતાપિતા હતા અને ટીજેએ બીજી વખત પુત્રીને જન્મ આપ્યો હતો.

હર્ષ લીંબાચીયા અને ભારતી સિંહ

These ten Bollywood actresses are older than her husband! - INN Gujarati
Image Source: news18


કોમેડિયન તરીકે ભારતીસિંહ અને હર્ષ લીંબાચીયાની જોડી પ્રસિદ્ધ છે. આ બંનેએ 3 ડિસેમ્બર 2017 ના રોજ લગ્ન કર્યા. આ બંનેનું કૉમેડીની દુનિયામાં સારું નામ છે, હર્ષ કોમેડી શોના લેખક પણ રહી ચૂક્યા છે.પરંતુ તમે એ નહીં જાણતા હોય કે ભારતી હર્ષ કરતા 8 વર્ષ મોટી છે. બંને 2014 થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

મોહિલ સહગલ અને સનાયા ઈરાની

These ten Bollywood actresses are older than her husband! - INN Gujarati

આ જોડીએ 7 વર્ષ ડેટિંગ બાદ લગ્ન કર્યા. આ જોડીને ટીવી ઇન્ડસ્ટ્રીઝની ક્યૂટ જોડી કહેવાય છે. મોહિલ અને સનાયાએ 2016માં લગ્ન કર્યા હતા. સનાયા મોહિલ કરતા 2 વર્ષ મોટી છે.

જય ભાનુશાળી અને મહી વીજThese ten Bollywood actresses are older than her husband! - INN Gujarati

મહી અને જય એક પાર્ટીમાં મળ્યા હતા, બંનેએ નવેમ્બર 2011 માં લગ્ન કર્યા હતા. તેઓ 3 બાળકોના માતા પિતા છે તેમને બે બાળકો દત્તક લીધા છે અને હાલમાં જ મહીએ એક બાળકને જન્મ આપ્યો. મહી જય કરતા 2 વર્ષ મોટી છે.

ફિલ્મોમાં મોટી ઉંમરના કિરદાર નિભાવનાર આ પાંચ અભિનેત્રીઓ અસલ જીંદગીમાં છે ખૂબ જ બોલ્ડ અને ખૂબસૂરત. નંબર 5 તો છે ખૂબ જ હોટ… જુઓ તસવીરો

0

ફિલ્મજગત એક એવી દુનિયા છે જેમાં દરેક અભિનેતા અને અભિનેત્રી પોતાના અલગ અલગ પાત્રો ભજવે છે અને દરેક પાત્રનું ઘણું મહત્વ છે. કોઈપણ એક પાત્ર વિના પણ આ દુનિયા અધૂરી છે. એટલે જ તેમાં અભિનેત્રીઓ માં, દીકરી, સાસુ અને પત્ની જેવા અલગ અલગ પાત્રો ભજવે છે. અને બોલિવૂડમાં આ પાત્રો વગર ફિલ્મ વિશે વિચારવું પણ મુશ્કેલ બને છે. પણ શું તમે ક્યારેય આ અભિનેત્રીઓની રિયલ લાઈફ વિશે કશું જાણવાનો પ્રયત્ન કર્યો છે. જો ના, તો ચાલો આજે આપણે કઈક આવી જ મોટી ઉંમરના પાત્રો નિભાવતી અભિનેત્રીઓના રિયલ લાઈફ પોટોગ્રાફ્સ જોઈએ અને જાણીએ તેની રિયલ જિંદગી વિશે…

બોલિવડમાં કેટલાકને તેમની ઉમર પ્રમાણે પાત્ર મળી જાય છે પરંતુ કેટલાકને તેમના જવાન હોવા છતાં વૃદ્ધનું પાત્ર જ મળે છે અને તેઓ તે ખૂબ જ સરસ રીતે ભજવે છે. તો આજે અમે તમને આવી જ પાંચ અભિનેત્રીઓ વિશે માહિતી આપવાના છીએ જે હંમેશા ફિલ્મોમાં વૃદ્ધના પાત્રો ભજવે છે પરંતુ છે ખૂબ જ ખુબસુરત અને હોટ.

1. નાદિયા

These-five-actresses,-who-play-older-roles-in-films,-are-very-bold-and-gorgeous-in-real-life.-Number-5-is-very-hot,Nadhiya,Amruta-Subhash,Ramya-Krishnan,Archana-Jois,Meher-Vij,Gujarati-News,INN-Gujarati,gujarati-news-online,bollywood-news,Maru-Gujarat
Image Source : Gujju Jankari

સાઉથ ઈન્ડસ્ટ્રીમાં એક કરતાં એક ચડિયાતી અભિનેત્રીઓ જોવા મળે છે. અને તે ખૂબ જ બોલ્ડ પણ દેખાતી હોય છે. પરંતુ નાદિયા સાઉથની ફિલ્મોમાં વધુ ભાગે માતાની ભૂમિકા ભજવતી જોવા મળે છે. 2013 માં આવેલી ફિલ્મ મિર્ચીમાં પણ તે પ્રભાસની માતાની ભૂમિકા નિભાવે છે.  પણ તમને જણાવી દઈએ કે નાદિયા રિયલ લાઈફમાં ફિલ્મની અભિનેત્રી કરતા પણ વધુ બોલ્ડ દેખાય છે. 

2.અમૃતા સુભાષ

These-five-actresses,-who-play-older-roles-in-films,-are-very-bold-and-gorgeous-in-real-life.-Number-5-is-very-hot,Nadhiya,Amruta-Subhash,Ramya-Krishnan,Archana-Jois,Meher-Vij,Gujarati-News,INN-Gujarati,gujarati-news-online,bollywood-news,Maru-Gujarat
Image Source : Gujju Jankari

અમૃતા સુભાષ રણવીર સિંહની માતાનો અભિનય કરતી બોલિવૂડ ફિલ્મ ‘ગલી બોય’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે એકદમ સરળ દેખાવમાં જોવા મળી હતી. પરંતુ રિયલ લાઈફમાં તે ખુબજ મોર્ડન અને બોલ્ડ દેખાય છે. ઘણા લોકો તેના સ્ટાઈલિશ લુકના દીવાના છે.

3.રમ્યા કૃષ્ણ

These-five-actresses,-who-play-older-roles-in-films,-are-very-bold-and-gorgeous-in-real-life.-Number-5-is-very-hot,Nadhiya,Amruta-Subhash,Ramya-Krishnan,Archana-Jois,Meher-Vij,Gujarati-News,INN-Gujarati,gujarati-news-online,bollywood-news,Maru-Gujarat
Image Source : Gujju Jankari

રાજમાતા શિવગામી એટલે કે પ્રભાસની ફિલ્મ ‘બાહુબલી’ માં રાજમાતાનો અભિનય કરનાર રમ્યા કૃષ્ણ છે. રમ્યા કૃષ્ણએ બીજી પણ ઘણી ફિલ્મોમાં અભિનય કર્યા છે. પરંતુ વાસ્તવિક જીવનમાં તે ફિલ્મમાં દેખાડવામાં આવે તેના કરતાં ઘણી ગ્લેમરસ અને બોલ્ડ છે. 200 થી વધારે ફિલ્મો કરીને રમ્યા કૃષ્ણે પોતાનું નામ બનાવ્યું છે.

4. અર્ચના જોયસ

These-five-actresses,-who-play-older-roles-in-films,-are-very-bold-and-gorgeous-in-real-life.-Number-5-is-very-hot,Nadhiya,Amruta-Subhash,Ramya-Krishnan,Archana-Jois,Meher-Vij,Gujarati-News,INN-Gujarati,gujarati-news-online,bollywood-news,Maru-Gujarat
Image Source : Gujju Jankari
હાલમાં થોડા સમયથી બોલિવુડ કરતા બોક્સ ઓફિસમા સાઉથની ફિલ્મો વધારે ધૂમ માચાવતી જણાય છે. ત્યારે યશની ફિલ્મ ‘KGF’ માં તેમની માંનો અભિનય અર્ચના જોયસે કર્યો હતો. એ ફિલ્મમાં તેમનો જે કિરદાર બતાવવામાં આવ્યો છે રિયલ લાઈફમાં તેનાથી ઉલટું જ છે. અર્ચના જોયસ પોતાની અસલ જીંદગીમાં ખૂબ જ બોલ્ડ અને હોટ છે કે જે તમે તસ્વીરમાં જોઈ જ શકો છો.

5. મહેર વીજ

These-five-actresses,-who-play-older-roles-in-films,-are-very-bold-and-gorgeous-in-real-life.-Number-5-is-very-hot,Nadhiya,Amruta-Subhash,Ramya-Krishnan,Archana-Jois,Meher-Vij,Gujarati-News,INN-Gujarati,gujarati-news-online,bollywood-news,Maru-Gujarat
Image Source : Gujju Jankari


સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ આજે પણ ઘણા લોકોની ફેવરિટ ફિલ્મ છે. આમાં મુન્નીની માતા અકરે નું પાત્ર મહેર વિજે ભજવ્યુ હતું. તેમાં તે ખુબજ સિમ્પલ દેખાય છે. પરંતુ રિયલ લાઇફમાં તે ખૂબ જ હોટ છે. અને તે ખૂબ જ સ્ટાઇલિશ છે ઘણા લોકો તેના સ્ટાઇલિશ લુકના દીવાના છે.

જો તમને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો તમારા મિત્રો સાથે અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી જ પોસ્ટ વાંચતા રહેવા માટે ફોલો કરો અમને ફેસબુક (@gujjukhabri) અને ઇન્સ્ટાગ્રામ (@gujjukhabri) પર.

શુ તમે જાણો છો જેઠાલાલ દુકાન પર ક્યાંથી મંગાવે છે ચા અને લસ્સી, જુઓ એ દુકાનોની તસવીરો

1

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ છેલ્લા 11 વર્ષથી ટીવી પર આવતી અને તેમના દર્શકોને હસાવતી સિરિયલ છે. અને તમે છેલ્લા 11 વર્ષોથી ગોકુલધામ સોસાયટી અને ગડા ઇલેક્ટ્રોનિકસ જોઈ રહ્યા છો. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જેઠાલાલ જયારે બાઘા અથવા નટુકાકાને ચા અથવા લસ્સી લઇ આવવાનું કહે છે  ત્યારે એ ચા અથવા લસ્સી ક્યાંથી આવે છે. તો ચાલો આજે જાણીએ ક્યાંથી આવે છે એ ચા અને લસ્સી.

Do you know where to order tea and lassi at Jethalal shop in Tarak Mehta Ka ulta chashma, see pictures of the shops
Image Source: Apnu Gujarat


તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં જોતા હશો તો તમને ખબર જ હશે કે કોઈ ખાસ વ્યક્તિ ગડા ઇલેક્ટ્રોનિકસ પર આવે તો તેમના માટે જેઠાલાલ ચા અથવા લસ્સી કે ફાલુદા મંગાવે છે. પરંતુ આ માટે સેટ પર કોઈ બંદોબસ્ત કરવામાં નથી આવતો.  પણ વાસ્તવમાં આ દુકાનો મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી છે અને વાસ્તવમાં ગડા ઇલેક્ટ્રોનિકસ પણ મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી છે.

Do you know where to order tea and lassi at Jethalal shop in Tarak Mehta Ka ulta chashma, see pictures of the shops
Image Source: Apnu Gujarat

જેઠાલાલને જ્યારે પણ દુકાન પર ચા પીવાની ઇચ્છા થાય ત્યારે ચા વાસ્તવમાં ગડા ઇલેક્ટ્રોનિકસની બાજુમાં જ આવેલી હોટેલ સમુદ્રમાંથી ચા મંગાવવામાં આવે છે. આ હોટેલ વાસ્તવમાં મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી છે.

Do you know where to order tea and lassi at Jethalal shop in Tarak Mehta Ka ulta chashma, see pictures of the shops
Image Source: Apnu Gujarat

જ્યાંરે પણ જેઠાલાલ લસ્સી અથવા ફાલુદા મંગાવે છે ત્યારે એ લસ્સી અથવા ફાલુદા બેસ્ટ ફાલુદા માંથી મંગાવવામાં આવે છે. જે દુકાન પણ ગડા ઇલેક્ટ્રોનિકસની બાજુમાં જ આવેલી છે.

Do you know where to order tea and lassi at Jethalal shop in Tarak Mehta Ka ulta chashma, see pictures of the shops
Image Source: Apnu Gujarat

મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી ગડા ઇલેક્ટ્રોનિકસનું નામ પહેલા કંજ્યુમર શોપ હતું. પરંતુ જ્યારે પણ શૂટિંગ હોય ત્યારે બેનર બદલવું પડતું હોવાથી દુકાનના માલિકે શોના પ્રોડ્યૂસર આસિત મોદીને દુકાનનું નામ ગડા ઇલેકટ્રોનિક્સ રાખવા ઇચ્છતા હોવાનું જણાવ્યું અને આસિતભાઈ માની ગયા. હાલ વાસ્તવમાં તે દુકાનનું નામ ગડા ઇલેકટ્રોનિક્સ છે. અને તે દુકાનના માલિકનો 13 વર્ષોથી આસિકભાઈ સાથે સબંધ છે.

નટુકાકા અને બાઘા અવારનવાર જ્યારે ગડા ઇલેક્ટ્રોનિકસમાં શૂટિંગ ચાલતું હોય ત્યારે હોટલ સમુદ્રમાંથી ચા મંગાવે છે તથા અહીંની ચા સિરિયલ યુનિટમાં ફેવરિટ છે.
 
જો તમને આ પોસ્ટ ગમી હોય તો આ પોસ્ટને તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ પોસ્ટ વાંચતુ રહેવા માટે ફોલો કરો અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર (સોસીયલ બટન નીચે આપેલા છે.)

વિશ્વની 30થી વધુ વયની 20 સૌથી સુંદર મહિલા સેલેબ્રિટી

0
વિશ્વની 30થી વધુ વયની 20 સૌથી સુંદર મહિલા સેલેબ્રિટી

આ ઉદ્યોગમાં જ્યાં યુવાનીને વધુમાં વધુ ઉજવવામાં આવે છે, તેવા આ મહિલાઓએ ઉંમરની મર્યાદાઓને પડકાર આપી છે અને તેમની કાયમી સુંદરતા, પ્રતિભા અને શાનથી ચમકાવી છે. 30 વર્ષથી વધુની વયની આ મહિલા સેલેબ્રિટીઓએ માત્ર તેમની સ્ટાર પાવરને જ જાળવી રાખી નથી, પરંતુ તેઓ પ્રેરણાદાયક આઈકોન બની છે, જે લાખો લોકોનું મનોરંજન કરે છે. ચાલો જાણીએ એવી 20 સુંદર મહિલાઓ વિશે જેમણે મનોરંજન જગતમાં પોતાની આગવી છાપ ઉભી કરી છે અને આજે પણ વિશ્વભરના દર્શકોને મંત્રમુગ્ધ કરે છે.

11. જેનિફર લોપેઝ

Image Source : Instagramબહુમુખી પ્રતિભાશાળી અને પ્રખ્યાત પરફોર્મર, 1969માં જન્મેલી જેનિફર લોપેઝ એક ગાયિકા, નૃત્યંગના અને અભિનેત્રી છે, જેની પ્રસિદ્ધિ પેઢી દર પેઢી સુધી ચાલી આવે છે. તેમની ઉંમર-પ્રતિક ગમે નહીં તેવી સુંદરતા અને તંદુરસ્ત કાયાને લીધે, જેએલોએ તેમની સુંદરતા બ્રાન્ડ, JLo Beauty સાથે એક આઇકન તરીકે સ્થાપિત કરી છે. 50+ ઉંમરે પણ, લોપેઝ તેમનો ઉર્જાવાન અને અદ્વિતીય સ્ટાઇલ દ્વારા વિશ્વ મંચ પર રાજ કરી રહી છે.

Back

જાહ્નવી કપૂર બોલિવૂડની સાથે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ મચાવશે ધમાલ: જાણો તેમની અપકમિંગ ફિલ્મોની યાદી

0

જાહ્નવી કપૂરે 2018માં ફિલ્મ ‘ધડક’ થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મથી જાહ્નવી કપૂરે પોતાની અલૌકિક અભિનય શૈલી અને સુંદરતાથી ઘણા લોકોના દિલ જીતી લીધા હતા. તેઓ પોતાની પ્રતિભાને કારણે ખૂબ જ ઝડપથી દર્શકોની પસંદીદા અભિનેત્રી બની ગઈ છે. બોલિવૂડમાં સફળતા મેળવીને, હવે જાહ્નવી કપૂર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાનો જાદુ ચલાવવા માટે તૈયાર છે. આદિવી સેશ અને નાની જેવા મોટા કલાકારો સાથે કામ કરીને, હવે જાહ્નવી કપૂરે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાના અભિનયના ઝલવા બતાવવાની તૈયારી કરી છે.

તેમની ઘણી અપકમિંગ ફિલ્મો જોઈને જ ફેન્સમાં ભારે ઉત્સાહ છે, અને આ ફિલ્મો તેમની કારકિર્દીમાં એક મોટું પગલું બનશે. ચાલો, તેમની આગામી ફિલ્મોની યાદી પર નજર કરીએ અને જાણી લઈએ કે કઈ ફિલ્મો છે જેનાથી જાહ્નવીની કારકિર્દી વધુ ઉંચાઈઓ પર જવા વાળી છે.

1. દેવરા (2024)

Image Source : livehindustan.com

જાહ્નવી કપૂરનો સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પહેલો મોટો પ્રોજેક્ટ ‘દેવરા’ છે. આ ફિલ્મમાં તેઓ સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર સાથે જોવા મળશે. ‘દેવરા’ 27 સપ્ટેમ્બર 2024ના રોજ રિલીઝ થવાની છે અને તેમાં જાહ્નવીનો રોલ દર્શકો માટે એક મોટું સરપ્રાઇઝ બની શકે છે. જુનિયર એનટીઆર અને જાહ્નવીની જોડી મોટા પડદા પર ધમાકો સર્જશે, અને આ ફિલ્મથી જાહ્નવીના ફેન્સને ઘણી મોટી અપેક્ષાઓ છે.

આ ફિલ્મની વાતો સાઉથ ઇન્ડસ્ટ્રીના દર્શકોમાં ખુબ જ ચર્ચાઈ રહી છે. જાહ્નવી કપૂરે આ ફિલ્મ માટે ખુબ જ તૈયારી કરી છે અને તેમના પાત્રમાં સંપૂર્ણ રીતે ખૂંપી ગઈ છે. આ ફિલ્મ જાહ્નવીની કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે અને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં તેમનું ડેબ્યુ ખાસ અને સફળ રહેવાની આશા છે.

2. આરસી 16 (2024)

Source: livehindustan.com

‘દેવરા’ પછી, જાહ્નવી કપૂર રામ ચરણ સાથે ફિલ્મ ‘આરસી 16’માં જોવા મળશે. આ ફિલ્મ 26 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મનું દિગ્દર્શન બુચી બાબુ કરી રહ્યા છે, અને રામ ચરણ અને જાહ્નવીની કેમિસ્ટ્રીને લઈને દર્શકોમાં ઘણો ઉત્સાહ છે. આ ફિલ્મ પણ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં મોટી ગણાય છે અને જાહ્નવી માટે આ એક બીજો મોટો અવસર હશે.

આ ફિલ્મમાં જાહ્નવી કપૂરનું પાત્ર અને ફિલ્મની વાર્તા દર્શકોને સંપૂર્ણપણે જોડાઈ રાખશે. એક્શન અને રોમાન્સથી ભરપૂર આ ફિલ્મમાં જાહ્નવીના અભિનયને નવી ઊંચાઈ મળે એવી આશા છે. રામ ચરણ સાથે તેમની જોડી આ ફિલ્મને વિશિષ્ટ બનાવશે અને તે 2024ની સૌથી વધુ અપેક્ષિત ફિલ્મોમાંની એક ગણાય છે.

3. નાની 33 (2025)

Image Source: livehindustan.com

જાહ્નવી કપૂરની વધુ એક મહત્વપૂર્ણ ફિલ્મ ‘નાની 33’ છે, જેમાં તેઓ ટેલુગુ સુપરસ્ટાર નાની સાથે જોવા મળશે. આ ફિલ્મ એક્શન એન્ટરટેનર છે, અને તેનું દિગ્દર્શન શ્રીકાંત ઓડેલા કરી રહ્યા છે. ‘નાની 33’ 14 એપ્રિલ 2025ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ જાહ્નવીનું પ્રથમ ટેલુગુ ડેબ્યુ છે, અને તેના ફેન્સ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

આ ફિલ્મમાં જાહ્નવીનું પાત્ર ખૂબ જ પડકારજનક છે, અને તેની વાર્તા પણ ઘણી શક્તિશાળી છે. નાની અને જાહ્નવીની જોડી માટે દર્શકોમાં ભારે ચર્ચા છે, અને આ ફિલ્મ જાહ્નવીની કારકિર્દી માટે એક નવો અભ્યાય સાબિત થઈ શકે છે. તે પાન-ઇન્ડિયા સ્ટાર બને તેવી સંભાવના છે, અને આ ફિલ્મ તેના અભિનયને વધુ ઓળખ આપશે.

4. સની સંસ્કારી કી તુલસી કુમારી (2025)

Image Source : livehindustan.com

આ ફિલ્મમાં જાહ્નવી કપૂર ફરીવાર બૉલીવુડ સ્ટાર વરુણ ધવન સાથે જોડાઈ છે. ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ 18 એપ્રિલ 2025ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મથી જાહ્નવી અને વરુણની જોડી ફરીવાર લોકોને ગમશે એવી આશા છે.

ફિલ્મની વાર્તા અને જાહ્નવીનું પાત્ર દર્શકોને હસાવવાની સાથે ભાવનાત્મક રીતે પણ જોડશે. તેમની અને વરુણની જોડી પહેલા પણ સફળ રહી છે, અને આ ફિલ્મ તેના માટે એક વિશિષ્ટ ફિલ્મ સાબિત થઈ શકે છે.

5. ઉલઝ અને મિસ્ટર એન્ડ મિસિસ માહી (2024)

Image Source: livehindustan.com

2024માં જાહ્નવી કપૂરની બે મહત્વપૂર્ણ બોલીવુડ ફિલ્મો ‘ઉલઝ’ અને ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ રિલીઝ થઈ છે. ‘ઉલઝ’માં જાહ્નવીનું ગંભીર પાત્ર દર્શકોને ગમ્યું છે, અને ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ તરીકે સારી પ્રદર્શન કરી છે.

આ બંને ફિલ્મોમાં જાહ્નવી કપૂરે તેમનું સર્વોત્તમ અભિનય કર્યો છે અને આ ફિલ્મોએ જાહ્નવીને બોલીવુડમાં વધુ મજબૂત સ્થાન મળ્યું છે.

6. કર્ણ અને તખ્ત: ડિબ્બાબંદ ફિલ્મો

Image Source: livehindustan.com

જાહ્નવી કપૂરની કેટલાંક મોટા પ્રોજેક્ટ્સ હાથમાંથી જતાં રહ્યા છે. સાઉથ સુપરસ્ટાર સૂર્યાના સાથે તેમનો મોટો પ્રોજેક્ટ ‘કર્ણ’ બંધ થઈ ગયો છે. આ 350 કરોડની ફિલ્મ હવે અટકી ગઈ છે. તે ઉપરાંત, કરણ જોહરની ‘તખ્ત’ પણ હવે બંધ થઈ ગઈ છે, જે જાહ્નવી માટે નિરાશાજનક રહી છે.

જાહ્નવી કપૂરનો બોલિવૂડમાં પોતાની પ્રતિભાથી સફળતા મેળવીને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવો એ તેમના માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

મહિરા ખાન, સનમ સાઈદ અને વધુ 5 પાકિસ્તાની અભિનેત્રીઓ જે સપ્ટેમ્બરમાં તમારા ટીવી સ્ક્રીન પર રાજ કરશે

0

પાકિસ્તાની મનોરંજન ઉદ્યોગ સતત વિકાસ પામતો રહે છે, અને કેટલાક પ્રતિભાશાળી અભિનેત્રીઓ સપ્ટેમ્બર 2024માં ટીવી સ્ક્રીન પર છવાઈ જવાના છે. આ અભિનેત્રીઓએ પોતાની પ્રભાવશાળી અભિનય કળાથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા છે, અને આ મહિનામાં તેઓ કેટલીક મહત્વપૂર્ણ સીરિઝ અને ફિલ્મોમાં જોવા મળશે. ચાલો જોઈએ ટોચની 5 પાકિસ્તાની અભિનેત્રીઓ જેમણે આ સપ્ટેમ્બરમાં તમારા દિલ પર રાજ કરવાનું છે.

1. મહિરા ખાન

Image Source : Pinterest

મહિરા ખાનને પાકિસ્તાની ટીવીની રાણી કહેવાય તો કોઈ અજાયબી નહીં ગણાય. તે પોતાની આઇકોનિક ભૂમિકા હમસફર દ્વારા જાણીતી બની છે, અને હવે તે ટીવી પર નવા પ્રોજેક્ટ્સ સાથે પરત ફરી રહી છે. રઈસ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે કામ કરીને ખૂબ વખાણ પામનાર મહિરા, આગામી ફિલ્મ નીલોફર અને રહસ્યમય સીરિઝ રઝિયા સાથે ફરીથી દર્શકોના દિલ જીતવા માટે તૈયાર છે​. તેના મજબૂત પાત્રો અને ભવ્ય અભિનયએ તેને મનોરંજન ઉદ્યોગમાં ટોચની સ્થાન પર પહોંચાડ્યું છે.

2. સનમ સાઈદ

Image Source : Kollywood Zone

સનમ સાઈદ એ પોતાનું નામ આપમેળે બનાવ્યું છે, ખાસ કરીને ઝિંદગી ગુલઝાર હૈમાં તેના અભિનય માટે. તે દરેક પાત્રમાં એક તાજગી અને વાસ્તવિકતા લાવે છે, અને આ સપ્ટેમ્બરમાં તે એવા પ્રોજેક્ટમાં દેખાશે, જે પ્રસંગો અને પરિવારના મુદ્દાઓને ખાસ રીતે રજૂ કરશે. તેના સશક્ત અભિનય અને સામાજિક રીતે સંબંધિત વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તે જાણીતી છે.

3. હાનિયા આમિર

Image Source : Pinterest

હાનિયા આમિર, આ યુવા અને પ્રતિભાશાળી અભિનેત્રી, તેની નિખાલસતા અને અભિનય શૈલી માટે જાણીતી છે. તે પોતાનું સ્થાન પાકિસ્તાની ટીવીમાં પક્કું કરી રહી છે. આ સપ્ટેમ્બર, હાનિયા એક નવી શ્રેણીમાં લીડ તરીકે જોવા મળશે, જેમાં રોમાન્સ, હાસ્ય અને લાગણીશીલ દ્રશ્યોના તત્વો શામેલ હશે. હાનિયા તેના ચાહકો અને સોશ્યલ મીડિયા પરના ફૉલોઅર્સ સાથેના ગાઢ સંબંધો માટે પણ જાણીતી છે, જે તેને વધુ પ્રિય બનાવે છે.

4. યુમના જૈદી

Image Source : Pinterest

યુમના જૈદી એક એવી અભિનેત્રી છે, જેમણે ખોટા અને સામાજિક રીતે સંબંધિત વિષયો પરના કામથી પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. દર સી જતી હૈ સિલા અને ઇન્કાર જેવી શ્રેણીઓમાં તેના અભિનય માટે તે પ્રશંસા પામી છે. સપ્ટેમ્બરમાં તે મહિલા સશક્તિકરણ અને સહનશક્તિના મુદ્દાઓ પર આધારિત શ્રેણીમાં જોવા મળશે.

5. સજલ અલી

Image Source : Pinterest

સજલ અલી, એક એવું નામ છે જે માત્ર પાકિસ્તાનમાં જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ છવાઈ છે. તે Mom ફિલ્મમાં શ્રીદેવી સાથે બોલીવુડમાં પ્રવેશ કરી ચૂકેલી છે. સપ્ટેમ્બરમાં તે એક ઇતિહાસિક શ્રેણીમાં દેખાશે, જે અંગે મહેમાનોએ ઘણો ઉત્સાહ વ્યક્ત કર્યો છે.

આ 5 અભિનેત્રીઓ માત્ર સપ્ટેમ્બરમાં જ નહીં, પરંતુ ટેલિવિઝન ઉદ્યોગના ભવિષ્યને પણ આકાર આપી રહી છે.

આજકાલ ઓનલાઈન શોપિંગનો જમાનો છે!

શું તમે તમારા ઓનલાઈન શોપિંગ માટે ખાસ ડિસ્કાઉન્ટ શોધી રહ્યા છો? Bigdealz.in પર આવીને તમારાં ફેવરેટ સ્ટોરના કૂપન્સ, ડીલ્સ અને પ્રોમોકોડ મફતમાં મેળવો.

Bigdealz.in – તમારી શોપિંગને વધુ સસ્તું બનાવવાનું સહેલું માર્ગ!

“યુદ્ધ્ર” ફિલ્મમાં માલવિકા મોહનનનું બોલ્ડ અને ઇન્ટિમેટ પાત્ર: સિદ્ધાંત ચતુર્વેદી સાથેની રાસલિલા!

0
Yudhra

માલવિકા મોહનન: “યુદ્ધ્ર”માં સિદ્ધાંત ચતુર્વેદી સાથેની પરફોર્મન્સનું ત્રાસક અનાવરણ

બોલિવૂડમાં અલગ રીતે પોતાનું સ્થાન બનાવનાર માલવિકા મોહનન તાજેતરમાં તેના નવા પ્રોજેક્ટ “યુદ્ધ્ર” માટે ચર્ચામાં રહી છે. આ ફિલ્મમાં, તેમણે પોતાની bold અને intimate દ્રશ્યોને લઈને ઘણા ચર્ચાઓને જન્મ આપ્યો છે. ફિલ્મમાં માલવિકા મોહનન અને સિદ્ધાંત ચતુર્વેદી વચ્ચેના દ્રશ્યોને ખાસ કરીને લાઇમલાઇટમાં રાખવામાં આવ્યું છે.

Image Source : Filmibeat

ફિલ્મ “યુદ્ધ્ર”ના વિષય પર નજર

“યુદ્ધ્ર” ફિલ્મ એ એક મઝેદાર થ્રિલર છે જેમાં વિજયકુમાર અને મિષ્ટિ શક્તિશાળી પાત્રોમાં જોવા મળે છે. સિદ્ધાંત ચતુર્વેદી અને માલવિકા મોહનનનાં પાત્રો વચ્ચે એક પ્રચંડ તણાવ અને રાસલિલા જોવા મળે છે. આ ફિલ્મમાં, માલવિકા મોહનનનું પાત્ર ભારે મૂડ અને સંવેદનશીલ દ્રશ્યો સાથે ભરેલું છે, જે ફિલ્મને વધુ આકર્ષક બનાવે છે.

માલવિકા મોહનનનો બોલ્ડ અભિનય

માલવિકા મોહનનના આ નવા પાત્રમાં તેમણે પોતાના અભિનયની પીઠ સાથે બેસ્ટ કૅલિબરની દ્રશ્યવિધિ રજૂ કરી છે. તેમનાં intimate દ્રશ્યો અને bold સંવાદો ખૂબ જ જાણીતા છે, જે ફિલ્મને એક વિશેષ રંગ આપે છે. તેમની ફિઝિકલ અને ભાવનાત્મક પ્રદર્શન ફિલ્મની કથા સાથે સારી રીતે જોડાય છે.

Image Source : Filmibeat

સિદ્ધાંત ચતુર્વેદી સાથેનો પરફોર્મન્સ

સિદ્ધાંત ચતુર્વેદીનો પણ આ ફિલ્મમાં મહત્ત્વપૂર્ણ રોલ છે, અને તે માલવિકા સાથેની તેની જોડી ફિલ્મની લાઈફલાઇન બની ગઈ છે. બંને વચ્ચેની રાસલિલા અને intense દ્રશ્યો ફિલ્મને જોવાની મજા વધારશે. સિદ્ધાંતના અભિનયમાં પણ એક નવી દિશા છે, જે દર્શકોને મંત્રમુગ્ધ કરે છે.

Image Source : Filmibeat

ફિલ્મનું પાત્ર અને વિષયવાર વિશ્લેષણ

“યુદ્ધ્ર” એક એવી ફિલ્મ છે, જે દર્શકોને વિવિધ ભાવનાઓ અને ઉત્સાહનો અનુભવ કરાવે છે. માલવિકા અને સિદ્ધાંતનું કામ ફ્લીમના મૂડને સારી રીતે પ્રદર્શિત કરે છે. તેમના પાત્રોની વચ્ચેનો ઇમોશનલ અને ફિઝિકલ તણાવ ફિલ્મને વધુ રોમાંચક બનાવે છે.

Image Source : Filmibeat

ફિલ્મની બોક્સ ઓફિસ પરફોર્મન્સ

ફિલ્મે રિલીઝ પછી સારી વિમર્શ અને અભિનંદન મેળવ્યા છે. માલવિકા મોહનન અને સિદ્ધાંત ચતુર્વેદી ના ફેન્સ માટે આ ફિલ્મ ખાસ છે. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મે સારા પ્રદર્શન આપ્યા છે.

“યુદ્ધ્ર” એ એક વિશિષ્ટ અને સંવેદનશીલ ફિલ્મ છે, જેમાં માલવિકા મોહનન અને સિદ્ધાંત ચતુર્વેદીની પાત્રો જાદુ ભરે છે. તેમના bold અને intimate દ્રશ્યો ફિલ્મને વધુ રોમાંચક બનાવે છે. જો તમે એક સારું થ્રિલર અને રોમાંચક ફિલ્મ જોવાનું વિચારી રહ્યા છો, તો “યુદ્ધ્ર” ચોક્કસ તમારી લિસ્ટમાં હોવું જોઈએ.

આજકાલ ઓનલાઈન શોપિંગનો જમાનો છે!

શું તમે તમારા ઓનલાઈન શોપિંગ માટે ખાસ ડિસ્કાઉન્ટ શોધી રહ્યા છો? Bigdealz.in પર આવીને તમારાં ફેવરેટ સ્ટોરના કૂપન્સ, ડીલ્સ અને પ્રોમોકોડ મફતમાં મેળવો.

Bigdealz.in – તમારી શોપિંગને વધુ સસ્તું બનાવવાનું સહેલું માર્ગ!

પવન સિંહ અને અક્ષરા સિંહના ભોજપુરી ગીતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી, જૂના વીડિયો વાઇરલ

0

ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પવન સિંહ અને અક્ષરા સિંહની જોડી હંમેશા એક આકર્ષણનો કેન્દ્ર રહી છે. તેમની પ્રેમભરી કેમિસ્ટ્રી અને ઊર્જાવાન ડાન્સ રાબેતા મુજબ ફેન્સમાં ખૂબ લોકપ્રિય છે. ભલે આ બંને અભિનેતા હવે સાથે કામ કરતા નથી, તેમ છતાં તેમના જૂના ગીતો આજે પણ યૂટ્યુબ અને અન્ય મિડિયા પ્લેટફોર્મ્સ પર ધૂમ મચાવી રહ્યા છે.

તાજેતરમાં ફરીથી વાયરલ થયેલા તેમના ગીત ‘હમહું સેયાન बनी, તુંહુ સેયાન’ એ તેનું જીવંત ઉદાહરણ છે. આ ગીત એક વાર ફરી મિડિયા પર હળચલ મચાવી રહ્યું છે અને લાખો વ્યૂઝ મેળવી રહ્યું છે. આ વિડિયોમાં પવન અને અક્ષરાની એક અનોખી ડાન્સ પર્ફોર્મન્સ છે, જે દર્શકોને મંત્રમુગ્ધ કરી રહી છે. બંને કલાકારોએ ભૂતકાળમાં ઘણાં હિટ ગીતો આપ્યાં છે, જેમાં પ્રેમ અને દામ્પત્ય જીવનના તણાવ અને મુશ્કેલીઓ દર્શાવવામાં આવી છે. આ ગીતને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું છે, અને તેનું ટ્રેન્ડિંગ ફરી શરૂ થયું છે.

ભોજપુરી ફિલ્મ ઉદ્યોગ સામાન્ય લોકોના જીવન અને સંઘર્ષોને પ્રતિબિંબિત કરે છે. પવન સિંહ અને અક્ષરા સિંહના ગીતો અને તેમની જોડી હંમેશા ફેન્સ માટે મનોરંજનનું મુખ્ય સ્ત્રોત રહી છે. ભલે હવે તેમની સાથે કોઈ નવી ફિલ્મો કે ગીતો નથી, તેમ છતાં ફેન્સ તેમને ભૂલ્યા નથી.

પવન સિંહ અને અક્ષરા સિંહની લોકપ્રિયતા

પવન સિંહનો અવાજ અને અક્ષરા સિંહનું ડાન્સિંગ ટેલેન્ટ બંનેને ભિન્ન બનાવે છે. ફેન્સને પવન સિંહના ગાયકીમાં મસ્તીભર્યા સૂર અને અભિનયનું સંમેલન ગમતું રહે છે. તેમનું ફક્ત એક ગીત જ કાફી છે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા માટે.

અક્ષરા સિંહના અભિનયમાં ભાવનાત્મકતા અને ડાન્સમાં નિપુણતા બંનેમાં એક અનોખી અસર છે. તેમણે પોતાનું સ્થાન માત્ર એક અભિનેત્રી તરીકે નહીં, પણ એક બહુમુખી કલાકાર તરીકે ફેન્સના દિલમાં બનાવ્યું છે. આ જોડીની લોકપ્રિયતા સમય સાથે ઓછી થવાના બદલે વધતી રહી છે.

ફેન્સની દિવાનગી અને યુગલની જુદી શાખ

ભોજપુરી ફેન્સ સામાન્ય રીતે ખૂબ જ વફાદાર અને તદ્દન ઊંડો પ્રેમ દર્શાવતા હોય છે. પવન અને અક્ષરા માટે તેમની દિવાનગી કોઈ મર્યાદા નથી રાખતી. ફેન્સ એમને માત્ર એક કલાકાર તરીકે જ નહીં, પણ એક પરિચિત વ્યક્તિત્વ તરીકે જોયા છે. જ્યારે પણ તેમનો નવો વિડીયો યૂટ્યુબ પર આવે છે, તે તરત જ લાખો વ્યૂઝ મેળવી જાય છે.

તેમનો નવો વિડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવાની પાછળ મુખ્ય કારણ એ છે કે, આ યુગલની સખ્ત ઇમેજ છે. આ ગીત તેમના જુના દિવસોને યાદ કરાવે છે, જ્યારે તેઓ અવિરત હિટ ગીતો આપે હતા.

સોશિયલ મીડિયા અને તેમનો સમર્થન

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પવન અને અક્ષરાના ફેન્સ હંમેશા સક્રિય હોય છે. ફેન્સ તેમના ન્યારા ગીતોને ફરી જીવંત કરવા માટે પ્રયાસ કરતા રહે છે. ‘હમહું સેયાન बनी, તુંહુ સેયાન’ જેવા ગીતોના કારણે, આ જોડીને લોકપ્રિયતા હંમેશા નવા સ્તરે પહોંચી છે.

યુટ્યુબ પર આ ગીત એ સાબિત કરે છે કે ભોજપુરી ગીતોની લોકપ્રિયતા ફક્ત સ્થાનિક સ્તર સુધી મર્યાદિત નથી રહી, પરંતુ તે વિશ્વભરમાં ફેલાઈ છે. આ ગીતમાં પવન અને અક્ષરાની દમદાર હાજરી અને તેમના સ્ટાઈલથી દર્શકો મંત્રમુગ્ધ થાય છે.

નિષ્કર્ષમાં, પવન સિંહ અને અક્ષરા સિંહની જોડીને ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં આજે પણ ફેન્સને મનોરંજન આપવા માટે યાદ રાખવામાં આવે છે.

આજકાલ ઓનલાઈન શોપિંગનો જમાનો છે!

શું તમે તમારા ઓનલાઈન શોપિંગ માટે ખાસ ડિસ્કાઉન્ટ શોધી રહ્યા છો? Bigdealz.in પર આવીને તમારાં ફેવરેટ સ્ટોરના કૂપન્સ, ડીલ્સ અને પ્રોમોકોડ મફતમાં મેળવો.

Bigdealz.in – તમારી શોપિંગને વધુ સસ્તું બનાવવાનું સહેલું માર્ગ!