રકુલપ્રીત સિંહ બોલિવૂડ સિનેમા અને સાઉથ ફિલ્મો તથા TV ઇન્ડસ્ટ્રીઝની જાણીતી એક્ટ્રેસ છે. તેને 2009 મા પોતના કરિયરની શરૂઆત કન્નડ ફિલ્મ ગિલથી કરી હતી. ત્યારબાદ 2013 માં કેરતમ ફિલ્મથી તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું.
ત્યારબાદ 2014 માં તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને યરયાન ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ચાર અલગ ભાષાઓમાં ફિલ્મો કરનાર સિંઘ એક્ટ્રેસનો જન્મ ભારતની રાજધાની દિલ્લીમાં થયો હતો. તેના પિતા કુલવિંદર સિંહ ઇન્ડિયન આર્મ ફોર્સના રિટાયર્ડ ઓફિસર છે. અને માતા રાની સિંહ સેલ્ફ એમ્પ્લોય છે.
આ ખુબસુરત અભિનેત્રી અન્ય સેલેબ્સની જેમ સોશ્યિલ મિડિયા પર એક્ટિવ રહે છે. તે સમય સમય પર પોતાની સુંદર તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતી રહે છે. તેની કેટલીક સુંદર અને ક્યૂટ તસ્વીરો નીચે આપેલી છે. જેને જોઈને તમારું મન ફ્રેશ થઈ જશે..
8 thoughts on “જુઓ રકુલપ્રીત સિંહની આ ક્યૂટ અને સુંદર તસ્વીરો.”