એક સમયે M.S. ધોનીની ગર્લફ્રેન્ડ હતી આ ગ્લેમર એક્ટ્રેસ, ટૂંક સમયમાં કરવા જઈ રહી છે સગાઈ. જુઓ તસ્વીરો…

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પોતાના શાનદાર પરફોર્મન્સ માટે દુનિયાભરમાં પ્રખ્યાત થયા છે. ધોનીના ફેન્સ માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ તેની પર્સનલ લાઈફની વાતો જાણવાની પણ ઉત્સુકતા ધરાવતા…