ચીનમાં શ્વાસજન્ય HMPV વાયરસનો વિસ્ફોટ: હોસ્પિટલોમાં ભીડ, હ્યુમન મેટાપ્નેયૂમોવાયરસના કેસથી દુનિયા ચિંતિત, શું નવી મહામારીનું સંકેત?
બેઈજિંગ: ચીનમાં ફરી એક વખત શ્વાસ સંબંધિત બીમારીના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, જેનાથી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. વૃદ્ધો અને બાળકોના ટોળાં સાથેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ…