ફિલ્મી દુનિયા અને ક્રિકેટનો સબંધ ઘણો જૂનો છે. અને આજે તો ક્રિકેટરો પણ બોલિવૂડ સેલિબ્રિટી જેટલી જ નામના અને ફેન ફોલોઈંગ ધરાવતા હોય છે. એવામાં સેલિબ્રિટીઓની ઘણી પર્સનલ વાતો પણ અવારનવાર સામે આવતી હોય છે. આજે આપણે પણ આવા જ એક સેલિબ્રિટી અને ક્રિકેટર તથા ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીની એક્સ ગર્લફ્રેન્ડ વિશે વાત કરવાના છીએ. તો ચાલો જાણીએ કોણ હતી વિરાટ કોહલીની એક્સ ગર્લફ્રેન્ડ…
આ પણ વાંચો : જુઓ સંસ્કારી વહુનો હોટ લુક… ટોપલેસ થઈને કરાવ્યું ફોટોશૂટ.. બોલ્ડ ફોટોઝ થયા વાયરલ
એક સમય હતો જ્યારે ઇઝાબેલ લેઈટ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ડેટ કરી રહી હતી. ઇઝાબેલ મોડેલ અને એકટ્રેસ છે. અને બ્રાઝીલ તેનું મૂળ વતન છે. મીડિયા રિપોર્ટ અનુસાર વિરાટ અને ઇઝાબેલ ઇ.સ. 2012 થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અને આ રિલેશન 2014 સુધી ચાલ્યું હતું. આ દરમ્યા આ બંને ઘણી વખત સાથે જોવા મળતા હતા.
ઇઝાબેલ તેના અને વિરાટ કોહલીના આ રિલેશનશિપ વિશે એક ઇન્ટરવ્યૂમાં વાત કરી ચુકી છે. તેણે જણાવ્યું હતું કે તેઓ બે વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતાં. અને બન્નેની સહમતીથી સબંધ ખતમ કરીને એકબીજાથી અલગ થઈ ગયા હતા.
હવે ઓનલાઈન શોપિંગનો સમય છે!
શું તમે તમારી ઓનલાઈન શોપિંગ માટે ખાસ ડિસ્કાઉન્ટ શોધી રહ્યા છો? Bigdealz.in તમારા મનપસંદ સ્ટોર્સની મુલાકાત લો અને મફત કૂપન્સ, ડીલ્સ અને પ્રોમો કોડ મેળવો.
Bigdealz.in – તમારી ખરીદીને વધુ સસ્તું બનાવવાની એક સરળ રીત!