બ્રાઝીલની આ એક્ટ્રેસ હતી વિરાટ કોહલીની ગર્લફ્રેન્ડ… સુંદરતામાં અનુષ્કાને પણ ટક્કર આપે છે….

virat kohli and izabelle leite

ફિલ્મી દુનિયા અને ક્રિકેટનો સબંધ ઘણો જૂનો છે. અને આજે તો ક્રિકેટરો પણ બોલિવૂડ સેલિબ્રિટી જેટલી જ નામના અને ફેન ફોલોઈંગ ધરાવતા હોય છે. એવામાં સેલિબ્રિટીઓની ઘણી પર્સનલ વાતો પણ અવારનવાર સામે આવતી હોય છે. આજે આપણે પણ આવા જ એક સેલિબ્રિટી અને ક્રિકેટર તથા ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીની એક્સ ગર્લફ્રેન્ડ વિશે વાત કરવાના છીએ. તો ચાલો જાણીએ કોણ હતી વિરાટ કોહલીની એક્સ ગર્લફ્રેન્ડ…

આ પણ વાંચો : જુઓ સંસ્કારી વહુનો હોટ લુક… ટોપલેસ થઈને કરાવ્યું ફોટોશૂટ.. બોલ્ડ ફોટોઝ થયા વાયરલ

Izabelle Leite
Image Source : Pinterest

એક સમય હતો જ્યારે ઇઝાબેલ લેઈટ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ડેટ કરી રહી હતી. ઇઝાબેલ  મોડેલ અને એકટ્રેસ છે. અને બ્રાઝીલ તેનું મૂળ વતન છે. મીડિયા રિપોર્ટ અનુસાર વિરાટ અને ઇઝાબેલ ઇ.સ. 2012 થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અને આ રિલેશન 2014 સુધી ચાલ્યું હતું. આ દરમ્યા આ બંને ઘણી વખત સાથે જોવા મળતા હતા.

izabelle leite and virat kohli
Image Source : Super WAGS
જોકે વિરાટ કોહલીએ આ વિશે ક્યારેય પણ વાત કરી નથી. પરંતુ 2013 માં આ બંનેના રિલેશનનું રહસ્ય સામે આવી ગયું હતું. અને બંનેના પ્રેમની વતો ચર્ચામાં હતી. બે વર્ષની આ રિલેશનશિપ બાદ બંને અલગ થઈ ગયા હતા. 
આ પણ વાંચો : રાજપાલ યાદવની પત્ની તેના પતિથી 9 વર્ષ છે નાની અને ખુબજ સુંદર પણ છે..જુઓ તસ્વીરો…
Izabelle Leite
Image Source : Mordeo

ઇઝાબેલ તેના અને વિરાટ કોહલીના આ રિલેશનશિપ વિશે એક ઇન્ટરવ્યૂમાં વાત કરી ચુકી છે. તેણે જણાવ્યું હતું કે તેઓ બે વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતાં. અને બન્નેની સહમતીથી સબંધ  ખતમ કરીને એકબીજાથી અલગ થઈ ગયા હતા.

Izabelle Leite
Image Source : Adhuri Lagni
આ પછીથી વિરાટ કોહલીનું નામ અનુષ્કા શર્મા સાથે જોડાવા લાગ્યું અને ઇઝાબેલ પણ સિદ્ધાર્થ મલોત્રા સાથે રિલેશનશિપમાં આવી ગઈ હતી. 
 
Izabelle Leite
Image Credit : contactnumbersdetails
જણાવી દઈએ કે ઈઝબેલે પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘તલાશ’ થી કરી હતી. જેમાં આમિર ખાન સાથે કરીના કપૂર અને રાની મુખર્જી લીડ રોલમાં હતા. ત્યારબાદ તેણીએ ઘણી ફિલ્મો કરી. ઇઝાબેલ બોલિવૂડ સિવાય સાઉથની ફિલ્મો પણ કરી ચુકી છે. 
Izabelle Leite
Image Source : F4famous

હવે ઓનલાઈન શોપિંગનો સમય છે!

શું તમે તમારી ઓનલાઈન શોપિંગ માટે ખાસ ડિસ્કાઉન્ટ શોધી રહ્યા છો? Bigdealz.in તમારા મનપસંદ સ્ટોર્સની મુલાકાત લો અને મફત કૂપન્સ, ડીલ્સ અને પ્રોમો કોડ મેળવો.

Bigdealz.in – તમારી ખરીદીને વધુ સસ્તું બનાવવાની એક સરળ રીત!

આ પણ વાંચો : ઐશ્વર્યા, કૈટરીનાથી લઈને 11 અભિનેત્રી અને મોડેલ્સ રહી ચુકી છે સલમાન ખાનની ગર્લફ્રેન્ડ…જાણો એમના નામ…એક તો પાકિસ્તાનથી ભાગીને લગ્ન કરવા આવી હતી…

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *