હાલમાં લગભગ બધા જ બોલિવૂડ સ્ટાર્સ સોશ્યિલ મીડિયા પર એક્ટિવ રહેતા હોય છે. અને તેમના ફેન્સ પણ સ્ટાર્સ પ્રત્યે પોતાનો પ્રેમ સોશ્યિલ મીડિયાના માધ્યમથી વ્યક્ત કરતા જોવા મળે છે. તો આજે આપણે આવી જ એક બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી દિશા પટની વિશે વાત કરવાના છીએ…
દિશા પટની અવારનવાર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની સુંદર અને હોટ તસ્વીરો અને વિડિઓઝ શેર કરીને પોતાના ફેન્સના દિલ જીતી લે છે. તો વળી ક્યારેક પોતાની ગ્લેમરસ અને હોટ ફોટોઝ પણ જોવા મળે છે. તો ચાલો આવી જ કેટલીક બિકીનીમાં હોટ અને ગ્લેમરસ દેખાતી દિશા પટનીની તસ્વીરો જોઈએ…
બોલિવૂડ અભિનેત્રી દિશા પટની ઘણી વખત પોતાનું બિકીની ફોટોશૂટ કરાવે છે અને હોટ અને ગ્લેમરસ તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરે છે. તેણે પોતાનું બિકીનીમાં બેડ પર પણ ફોટોશૂટ કરાવ્યું છે જેની કેટલીક તસવીરો તમારી સામે છે.
આ સિવાય અભિનેત્રી ઘણી વખત સમુદ્ર કિનારે અથવા બીચ પર સ્પોટ કરવામાં આવી છે. અને તેણે પણ પોતાની કેટલીક સમુદ્રકિનારે બિકીની શૂટની તસ્વીરો પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
આ ઉપરાંત તેણીએ ઘણી વખત જુદા જુદા લોકેશન પર પણ બિકીની ફોટોશૂટ કરાવ્યું છે. અને આ તસવીરોમાં પણ તે એકદમ હોટ લુકમાં દેખાય છે.
આ લેખ સંપૂર્ણ વાંચવા બદલ તમારો ખુબખુબ આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો આ લેખને તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ લેખ અને વાતો જાણતા રહેવા માટે અમારું ફેસબુક પૅજ ને ફોલો કરો.
હવે ઓનલાઈન શોપિંગનો સમય છે!
શું તમે તમારી ઓનલાઈન શોપિંગ માટે ખાસ ડિસ્કાઉન્ટ શોધી રહ્યા છો? Bigdealz.in તમારા મનપસંદ સ્ટોર્સની મુલાકાત લો અને મફત કૂપન્સ, ડીલ્સ અને પ્રોમો કોડ મેળવો.
Bigdealz.in – તમારી ખરીદીને વધુ સસ્તું બનાવવાની એક સરળ રીત!
[…] […]
[…] […]